ગણિત પેજ નં.-૬૨ પરથી નીચેનાપ્રશ્નોના જવાબ આપો : આકૃત્તિ-૨ માં દુધિયા રંગ કેટલા ભાગમાં કરેલ છે ?
કોઇ એક ચોરસમાં ત્રીજા ભાગમાં લાલ રંગ કરેલ છે તો , તેને કઇ રીતે દર્શાવી શકાશે ?
એક ચોરસના સરખા ૭ ભાગ પાડતા, તેમાંથી ૫ ભાગમાં રંગ પુરતા તેને કેવી રીતે લખી શકાય ?
ગણિત પેજ નં.-૬૨ પરથી નીચેનાપ્રશ્નોના જવાબ આપો : આકૃત્તિ-૧ માં ગુલાબી રંગ કેટલા ભાગમાં કરેલ છે ?
ગણિત પેજ નં-૫૮ પરથી નીચીના પ્રશ્નનો જવાબ આપો : ખેતરના કુલ કેટલા ભાગમાં બટેટા વાવેલા છે ?
ગણિત પેજ નં.-૬૨ પરથી નીચેનાપ્રશ્નોના જવાબ આપો : આકૃત્તિ-૩ માં ગુલાબી રંગ કેટલા ભાગમાં કરેલ છે ?
૫૦ પૈસા એ ૧ રુપિયાનો અડધો ભાગ છે ?
ગણિત પેજ નં.- ૬૯ પરથી નીચેના પ્રશ્નોના જવાબ આપો : ૨ કિગ્રા ટમેટાના કેટલા રુપિયા થશે ?(ટમેટા નો ભાવ ૧કિગ્રા=૧૨ રુપિયા)
૧૨ રુપિયા
૪૮ રુપિયા
૨૪ રુપિયા
૩૬ રુપિયા
ગણિત પેજ નં.- ૬૯ પરથી નીચેના પ્રશ્નોના જવાબ આપો : ૨ કિગ્રા ટમેટાના કેટલા રુપિયા થશે ? (ટમેટા નો ભાવ ૧કિગ્રા=૧૨ રુપિયા)
૪૮ રુપિયા
૨૪ રુપિયા
૧૨ રુપિયા
૩૬ રુપિયા
ગણિત પેજ નં-૫૮ પરથી નીચીના પ્રશ્નનો જવાબ આપો : ખેતરના કુલ કેટલા ભાગમાં ટમેટા વાવેલા છે ?
૧ રુપિયો એ ૧૦૦ રુપિયાનો કેટલામો ભાગ છે ?
ગણિત પેજ નં.- ૬૯ પરથી નીચેના પ્રશ્નોના જવાબ આપો : ૨.૫ કિગ્રા ટમેટાના કેટલા રુપિયા થશે ? (ટમેટા નો ભાવ ૧કિગ્રા=૧૨ રુપિયા)
૨૪ રુપિયા
૩૬ રુપિયા
૪૮ રુપિયા
૧૨ રુપિયા
એક લંબચોરસ ના સરખા 6 ભાગ પાડતા દરેકને કેવી રીતે લખી શકાય ?
ગણિત પેજ નં.- ૬૯ પરથી નીચેના પ્રશ્નોના જવાબ આપો : ૧/૨ કિગ્રા ટમેટાના કેટલા રુપિયા થશે ? (ટમેટા નો ભાવ ૧કિગ્રા=૧૨ રુપિયા)
૩૬ રુપિયા
૪૮ રુપિયા
૧૨ રુપિયા
૨૪ રુપિયા
૫ રુપિયા એ ૧૦ રુપિયાનો કેટલામો ભાગ છે ?
ગણિત પેજ નં.- ૬૯ પરથી નીચેના પ્રશ્નોના જવાબ આપો : ૨ કિગ્રા બટેટાના કેટલા રુપિયા થશે ? (બટેટા નો ભાવ ૧કિગ્રા=૧૦ રુપિયા)
૩૫ રુપિયા
૨૦ રુપિયા
૫ રુપિયા
૧૦ રુપિયા
૨ રુપિયા એ ૧૦ રુપિયાનો કેટલામો ભાગ છે ?
ગણિત પેજ નં-૫૮ પરથી નીચીના પ્રશ્નનો જવાબ આપો : ખેતરના કુલ કેટલા ભાગમાં રિંગણા વાવેલા છે ?
ગણિત પેજ નં.- ૬૯ પરથી નીચેના પ્રશ્નોના જવાબ આપો : ૧/૨ કિગ્રા બટેટાના કેટલા રુપિયા થશે ? (બટેટા નો ભાવ ૧કિગ્રા=૧૦ રુપિયા)
૩૫ રુપિયા
૫ રુપિયા
૧૦ રુપિયા
૨૦ રુપિયા
ગણિત પેજ નં.-૬૨ પરથી નીચેનાપ્રશ્નોના જવાબ આપો : આકૃત્તિ-૪ માં દુધિયા રંગ કેટલા ભાગમાં કરેલ છે ?
ગણિત પેજ નં-૫૮ પરથી નીચીના પ્રશ્નનો જવાબ આપો : ખેતરના કુલ કેટલા ભાગમાં પાલકની ભાજી વાવેલી છે ?
ગણિત પેજ નં-૫૮ પરથી નીચીના પ્રશ્નનો જવાબ આપો : ખેતરના કુલ કેટલા ભાગમાં ટમેટા વાવેલા છે ?
ગણિત પેજ નં.- ૬૯ પરથી નીચેના પ્રશ્નોના જવાબ આપો : ૩.૫ કિગ્રા બટેટાના કેટલા રુપિયા થશે ? (બટેટા નો ભાવ ૧કિગ્રા=૧૦ રુપિયા)
૩૫ રુપિયા
૧૦ રુપિયા
૫ રુપિયા
૨૦ રુપિયા
એક વર્તુળના 8 એકસરખા ભાગ કરતા દરેક ને કેવી રીતે લખી શકાય ?
ગણિત પેજ નં-૫૮ પરથી નીચીના પ્રશ્નનો જવાબ આપો : ખેતરના કુલ કેટલા ભાગમાં મરચા વાવેલા છે ?