અહિં આપેલ શબ્દનો સમાનાર્થી શબ્દ આપો : “ સુરવાલ = ............................. “
હિંડોળો ક્યાં બાંધવામાં આવેલ છે ?
આંબાના ઝાડ પર
લીમડાના ઝાડ પર
અહિં આપેલ શબ્દનો સમાનાર્થી શબ્દ આપો : “ બાજુબંધ = ............................. “
અહિં આપેલ શબ્દનો સમાનાર્થી શબ્દ આપો : “ કિનખાબી = ............................. “
શ્રીકૃષ્ણે કેવી મોજડી પહેરી છે ?
અહિં આપેલ શબ્દનો સમાનાર્થી શબ્દ આપો : “હિંડોળો = ............................. “
અહિં આપેલ અધુરું વાક્ય અર્થપૂર્ણ રીતે બને તે રીતે યોગ્ય જોડી બતાવો : “ શ્રીકૃષ્ણ ના માથે .................................. “
રૂપાના કડલા છે
રાઠોડી મોજડી છે
સોનાની સાંકળે બાંધ્યો છે
મેવાળી મોળિયાં છે
વેઢ છે
અહિં આપેલ શબ્દનો સમાનાર્થી શબ્દ આપો : “ રૂપુ = ............................. “
અહિં આપેલ શબ્દનો સમાનાર્થી શબ્દ આપો : “ પિત્તળિયું = ............................. “
અહિં આપેલ અધુરું વાક્ય અર્થપૂર્ણ રીતે બને તે રીતે યોગ્ય જોડી બતાવો : “ હિંડોળાને.................................. “
વેઢ છે
રાઠોડી મોજડી છે
રૂપાના કડલા છે
સોનાની સાંકળે બાંધ્યો છે
મેવાળી મોળિયાં છે
શ્રીકૃષ્ણે દશે આંગળેઓમાં શું પહેર્યુ છે ?
અહિં આપેલ શબ્દનો સમાનાર્થી શબ્દ આપો : “ વેઢ = ............................. “
બે થી વધુ આંટાવાળી વીંટી
નાજુક – કસબી પગરખું
ઘોડાની પીઠ નાખવાનું આસન
મેવાડનું
રાજપુતોની એક જાત્તિ
કસબી ફેંટો
અહિં આપેલ શબ્દનો સમાનાર્થી શબ્દ આપો : “ કડલું = ............................. “
અહિં આપેલ શબ્દનો સમાનાર્થી શબ્દ આપો : “ પલાણ = ............................. “
ઘોડાની પીઠ નાખવાનું આસન
નાજુક – કસબી પગરખું
કસબી ફેંટો
રાજપુતોની એક જાત્તિ
મેવાડનું
બે થી વધુ આંટાવાળી વીંટી
અહિં આપેલ અધુરું વાક્ય અર્થપૂર્ણ રીતે બને તે રીતે યોગ્ય જોડી બતાવો : “ શ્રીકૃષ્ણનાં પગમાં .................................. “
મેવાળી મોળિયાં છે
રાઠોડી મોજડી છે
સોનાની સાંકળે બાંધ્યો છે
વેઢ છે
રૂપાના કડલા છે
શ્રીકૃષ્ણ કેવી ચાલ ચાલે છે ?
અહિં આપેલ શબ્દનો સમાનાર્થી શબ્દ આપો : “ બેરખો = ............................. “
અહિં આપેલ શબ્દનો સમાનાર્થી શબ્દ આપો : “ મેવાડી = ............................. “
રાજપુતોની એક જાત્તિ
બે થી વધુ આંટાવાળી વીંટી
નાજુક – કસબી પગરખું
ઘોડાની પીઠ નાખવાનું આસન
મેવાડનું
કસબી ફેંટો
અહિં આપેલ અધુરું વાક્ય અર્થપૂર્ણ રીતે બને તે રીતે યોગ્ય જોડી બતાવો : “ દશે આંગળીએ .................................. “
મેવાળી મોળિયાં છે
રૂપાના કડલા છે
વેઢ છે
રાઠોડી મોજડી છે
સોનાની સાંકળે બાંધ્યો છે
અહિં આપેલ અધુરું વાક્ય અર્થપૂર્ણ રીતે બને તે રીતે યોગ્ય જોડી બતાવો : “ વા’લાના ચાર કડલાં .................................. “
સોનાની સાંકળે બાંધ્યો છે
મેવાળી મોળિયાં છે
રૂપાના કડલા છે
વેઢ છે
રાઠોડી મોજડી છે
અહિં આપેલ શબ્દનો સમાનાર્થી શબ્દ આપો : “ મોળીયું = ............................. “
મેવાડનું
ઘોડાની પીઠ નાખવાનું આસન
કસબી ફેંટો
રાજપુતોની એક જાત્તિ
બે થી વધુ આંટાવાળી વીંટી
નાજુક – કસબી પગરખું
આ કાવ્યમાં “ વા’લા “શબ્દ કોના માટે વપરાયેલ છે ?
અહિં આપેલ શબ્દનો સમાનાર્થી શબ્દ આપો : “ રાઠોડી = ............................. “
નાજુક – કસબી પગરખું
બે થી વધુ આંટાવાળી વીંટી
રાજપુતોની એક જાત્તિ
કસબી ફેંટો
ઘોડાની પીઠ નાખવાનું આસન
મેવાડનું