વોલ્ટરે પોતાના બંધ પડેલ સ્નાયુઓને ફરીથી જીવંત કરવા માટે શું કર્યુ ?
તમામ
તરવાનું શરુ કર્યુ
કસરત કરી
મહેનત કરી
અહિં આપેલ શબ્દનો વિરુધ્ધાર્થી શબ્દ આપો : “ સક્રિય x ........................ “
હાર
ગેરહાજર
છેલ્લો
બોલકું , વાતોળીયું
નિરાશા
નિષ્ક્રિય
અહિં આપેલ શબ્દનો સમાનાર્થી શબ્દ આપો : “ નિષ્ક્રિય = ........................ “
ક્રિયા રહિત , કઇપણ કામ ન કરી શકે તેવું
લક્વાના દર્દીને આધાર માટે પહેરવું પડતું એક સાધન
અગાઉથી ધારેલ , નિર્ણય
માણસનો વિશેષ ગુણ , બળ , પ્રતિભા
બિનસત્તાવાર સ્પર્ધામાં વોલ્ટરે ઉંચીકૂદની હરિફાઇમાં કેટલા મીટરનો કૂદકો લગાવ્યો ?
બાળ લક્વાની બીમારીને લીધે થયેલ શારીરિક નુકશાની ને શું કહે છે ?
દિવ્યાંગતા
અપંગતા
વિકલાંગતા
તમામ
વોલ્ટરે ૧૫ મી ઓલમ્પિક ની ઉંચીકૂદની હરિફાઇમાં કેટલા મીટરનો કૂદકો લગાવ્યો ?
૨ મીટર અને ૪ સેન્ટિમીટર
૨ મીટર અને ૫ સેન્ટિમીટર
વોલ્ટરને ૧૫ મી ઓલમ્પિક ની ઉંચીકૂદની હરિફાઇમાં ઇનામમાં શું મળ્યું ?
ઓલમ્પિકની સ્પર્ધા એટલે શું ?
વોલ્ટર પોતાના નિષ્ક્રિય થયેલ પગ સાથે શું વાત કરતો ?
વોલ્ટરે શરુઆતમાં શું પહેરીને ચાલવાનું શરુ કર્યુ ?
લાકડાની ઘોડી
કમર સુધીના કેલિપર્સ
વોલ્ટર પોતાના નિષ્ક્રિય થયેલ પગ ને શું કહીને બોલાવતો ?
મારા ભાઇબંધ
મારા મુંગા દોસ્તો
અહિં આપેલ શબ્દનો વિરુધ્ધાર્થી શબ્દ આપો : “ આશા x ........................ “
બોલકું , વાતોળીયું
નિરાશા
હાર
નિષ્ક્રિય
ગેરહાજર
છેલ્લો
અહિં આપેલ શબ્દનો વિરુધ્ધાર્થી શબ્દ આપો : “ હાજર x ........................ “
બોલકું , વાતોળીયું
નિષ્ક્રિય
ગેરહાજર
છેલ્લો
નિરાશા
હાર
અહિં આપેલ શબ્દનો સમાનાર્થી શબ્દ આપો : “ કેલિપર્સ = ........................ “
લક્વાના દર્દીને આધાર માટે પહેરવું પડતું એક સાધન
ક્રિયા રહિત , કઇપણ કામ ન કરી શકે તેવું
માણસનો વિશેષ ગુણ , બળ , પ્રતિભા
અગાઉથી ધારેલ , નિર્ણય
અહિં આપેલ શબ્દનો સમાનાર્થી શબ્દ આપો : “ પુરુષાર્થ = ........................ “
અહિં આપેલ શબ્દનો સમાનાર્થી શબ્દ આપો : “ ઓજસ = ........................ “
લક્વાના દર્દીને આધાર માટે પહેરવું પડતું એક સાધન
માણસનો વિશેષ ગુણ , બળ , પ્રતિભા
ક્રિયા રહિત , કઇપણ કામ ન કરી શકે તેવું
અગાઉથી ધારેલ , નિર્ણય
વોલ્ટરની બીમારી જોઇને ડોક્ટરે શું કહ્યું હતું ?
તમામ
આ બાળક ક્યારેય ઉભો થઇ શક્શેનહિ
આ બાળક ક્યારેય પોતાના પગ પર ચાલી શક્શે નહિ
આ બાળક જિંદગીભર વ્હીલ ચેર પર જ ચાલશે
૧૫ મી ઓલમ્પિકની સ્પર્ધા ક્યા યોજાઇ હતી ?
અહિં આપેલ શબ્દનો વિરુધ્ધાર્થી શબ્દ આપો : “ મૂંગુ x ........................ “
ગેરહાજર
નિરાશા
નિષ્ક્રિય
હાર
બોલકું , વાતોળીયું
છેલ્લો
વોલ્ટરને નાની ઉમરમાં જ કૈ બીમારી લાગુ પડી હતી ?
અહિં આપેલ શબ્દનો સમાનાર્થી શબ્દ આપો : “ નિર્ધાર = ........................ “
લક્વાના દર્દીને આધાર માટે પહેરવું પડતું એક સાધન
અગાઉથી ધારેલ , નિર્ણય
ક્રિયા રહિત , કઇપણ કામ ન કરી શકે તેવું
માણસનો વિશેષ ગુણ , બળ , પ્રતિભા
૧૫ મી ઓલમ્પિકની સ્પર્ધામાં વોલ્ટરે ક્યા દેશ તરફથી ભાગ લીધો ?
બાળ લક્વાની બીમારીને લીધે વોલ્ટરને કેવી કેવી તકલીફો થતી હતી ?
વારંવાર પડી જવું
સ્નાયુઓ ખેંચાવા
તમામ
સ્નાયુઓનો કાબુ ગુમાવવો
હાથ- પગ ન ચાલવા
વોલ્ટરે ક્યા નગર અને ક્યા રાજ્યની ઉચી કૂદની સ્પર્ધામાં વિક્રમો સ્થાપ્યાં ?
અપંગ થયેલ વોલ્ટરને કોણ હિંમત આપતું ?
અહિં આપેલ શબ્દનો વિરુધ્ધાર્થી શબ્દ આપો : “ પહેલો x ........................ “
છેલ્લો
નિરાશા
નિષ્ક્રિય
ગેરહાજર
હાર
બોલકું , વાતોળીયું
વોલ્ટરે શું સાબિત કરી બત્તાવ્યું ?
૧૫ મી ઓલમ્પિકની સ્પર્ધામાં ભાગ લેતી વખતે વોલ્ટરની ઉંમર કેટલી હતી ?
૨ મીટર અને ૪ સેન્ટિમીટર
૨ મીટર અને ૫ સેન્ટિમીટર
રુઢિપ્રયોગનો અર્થ આપો : “ મોંમાં આંગળા નાખવાં = ........................................... “
નવાઇ લાગવી
તમામ
ચકિત થઇ જવું
ખુબજ આશ્વર્ય થવું
વોલ્ટરે સૌ પ્રથમ કઇ સ્પર્ધામાં ભાગ લીધો ?
અહિં આપેલ શબ્દનો સમાનાર્થી શબ્દ આપો : “ ઓલમ્પિક = ........................ “
અહિં આપેલ શબ્દનો સમાનાર્થી શબ્દ આપો : “ વિક્રમ = ........................ “
અહિં આપેલ શબ્દનો વિરુધ્ધાર્થી શબ્દ આપો : “ જીત x ........................ “
નિરાશા
હાર
બોલકું , વાતોળીયું
ગેરહાજર
છેલ્લો
નિષ્ક્રિય