કોઇ સમઘન ખોખાને ખુલ્લુ કરતા તેની કુલ કેટલી બાજુઓ જોવા મળે ?
લંબઘનમાં દરેક બાજુઓનું માપ કેવું હશે ?
કોઇ લંબઘન ખોખાને ખુલ્લુ કરતા તેની કુલ કેટલી બાજુઓ જોવા મળે ?
૧ ઇંટ ને ઉપરની બાજુથી, સામેથી અને નીચેની બાજુએથી જોતા તે દર વખતે કેવો દેખાશે ?
સમઘનમાં દરેક બાજુઓનું માપ કેવું હશે ?
પુલના ચિત્રો ઉપરની બાજુથી, સામેથી અને નીચેની બાજુએથી જોતા તે દર વખતે કેવો દેખાશે ?
ઘર ના ચિત્રો ઉપરની બાજુથી, સામેથી અને નીચેની બાજુએથી જોતા તે દર વખતે કેવો દેખાશે ?
૧ પેન્સિલ ને ઉપરની બાજુથી, સામેથી અને નીચેની બાજુએથી જોતા તે દર વખતે કેવો દેખાશે ?
૧તેલના ડબ્બાને ઉપરની બાજુથી, સામેથી અને નીચેની બાજુએથી જોતા તે દર વખતે કેવો દેખાશે ?
૧ દિવાસળી ના ખોખાને ઉપરની બાજુથી, સામેથી અને નીચેની બાજુએથી જોતા તે દર વખતે કેવો દેખાશે ?
બંધ ખોખાને ઉપરની બાજુએથી જોતા તે કેવું દેખાશે ?