નરેન્દ્ર ના પિતા નું નામ શું હતુ ?
દત્ત બાબુ
કિશોર પટેલ
અમર નાથ
રવિન્દ્ર નાથ
નરેન્દ્ર ના મિત્ર નું નામ શું હતું ?
નરેન્દ્ર વાડી માં કેમ ગયો ?
સાપ જોવા
હનુમાન દાદા ને મળવા
કામ કરવા
વાડીએ ફરવા
તારક ને દાદા એ શું બિવડવ્યો ?
ઝાડ ઉપર રાક્ષસ છે
એક પણ નહિ
સાપ નીકળ્યો
ભૂત આવે
તારક ને શેની બીક લાગતી હતી ?
એક પણ નહિ
દોડવાની
તરવાની
વૃક્ષ ઉપર ચડવાની
વૃક્ષો થી શું લાભ થાય છે ?
વરસાદ લાવે
લાકડું આપે
તમામ
છાયો આપે
ધ્યાન કરવાથી શું ફાયદા થાય છે ?
એકાગ્રતા વધે
તમામ
યાદશક્તિ વધે
મન શાંત રહે
નરેન્દ્ર ની માતા નું નામ શું હતુ ?
નિર્મલા દેવી
ગીતા દેવી
ભુવનેશ્વરી દેવી
કમલા દેવી
બાળ નરેન્દ્ર પાઠ ના લેખક કોણ છે ?
ચંદ્ર કાન્ત બક્ષી
ડોક્ટર કનૈયા ભટ્ટ
કનેયા લાલ મુનશી
કલાપી
સાપ નીકળ્યો છતાં નરેન્દ્ર કેમ ન ભાગ્યો ?
તે ધ્યાન મગ્ન હતો
એક પણ નહિ
સાપ જોયો નોતો
સાપ થી નોતો ડરતો