આ પાઠ માં ક્યાં ગામની વાત કરવામાં આવી છે ?
સાંજ ના ટાઈમે અચાનક શું થયું ?
અચાનક સિંહ આવ્યો
અચાનક રીંછ આવ્યું
અચાનક હાંથી આવ્યો
અચાનક સાપ આવ્યો
સિંહ ના આક્રમણ થી કોને બચાવ્યા મહારાજા ને ?
એક પણ નહિ
હરિ
ઉપર ના બંને
અરજણ
આ પાઠ માં ક્યાં રાજા ની વાત છે ?
હૈદર અલી
સયાજી રાવ
રાણા પ્રતાપ
રાણા સાહેબ
પેલા નાં સમય માં રાજા મહારાજા શોખ માટે શું કરતા?
ટીવી જોતા
શિકાર કરતા
મોટર ચલાવતા
મોાઈલમાં ગેમ રમતા
કાંગસા ની પશ્વિમે શું આવેલું હતુ ?
ગીર ના જંગલ
ગીર ના ડુંગરા
ઉપર ના તમામ
સિંહો
જંગલ માં પ્રાણી ઓ ક્યાં પાણી પીવા જતા ?
નદી એ
ગામમાં
જંગલ માં
વોકડાં માં
કેડી
પાણી નું ઝરણું
વાંકો રસ્તો
વાંકું
મહારાજા સયાજીરાવ ગાયકવાડ એ હરિ અને અરજણ ને કેવી રીતે ધન્યવાદ આપ્યા ?
હરિ અને અરજણ ને મહારાજા ને કેવી રીતે બચાવ્યા ?
ઉપર ના તમામ
હિમ્મત થી
બૂમો પાડીને
સિંહ ની સામે આવી ને
હરિ અને અરજણ ક્યાં ગામના હતા ?
એક પણ નહિ
સુખપુર
કલોલ
વડવાળા