જોકરની ટોપીને ઉપરની બાજુએથી જોતા કેવી દેખાશે ?
બસને ઉપરની બાજુએથી જોતા કેવી દેખાશે ?
બહુમાળી ઇમારતને ઉપરની બાજુએથી જોતા કેવી દેખાશે ?
પેન્સિલને ઉપરની બાજુએથી જોતા કેવી દેખાશે ?
વેફરના ખોખાને ઉપરની બાજુએથી જોતા કેવી દેખાશે ?
ટેબલને ઉપરની બાજુએથી જોતા કેવી દેખાશે ?