જો મુકુંદને ૫૦ કિલો બટેટા લેવા હોય તો તે નીચે આપેલા વજનિયામાંથી ક્યા વજનિયાનો ઉપયોગ કરશે ?
૫ કિલો
૧૦ કિલો
૨૦ કિલો
આપેલ તમામ
જો મુકુંદને ૩૦ કિલો બટેટા લેવા હોય તો તે નીચે આપેલા વજનિયામાંથી ક્યા વજનિયાનો ઉપયોગ કરશે ?
આપેલ તમામ
૨૦ કિલો
૧૦ કિલો
૫ કિલો
જો એક સૂરણ નું વજન = ૫ ટમેટાનું કુલ વજન હોય અને એક સૂરણનું વજન ૨૫૦ ગ્રામ હોય તો દરેક ટમેટાનૂં વજન કેટલું થશે ?
જો મુકુંદને ૧૦ કિલો બટેટા લેવા હોય તો તે નીચે આપેલા વજનિયામાંથી ક્યા વજનિયાનો ઉપયોગ કરશે ?
આપેલ તમામ
૨ કિલો
૫ કિલો
૧૦ કિલો
૧ કિલોગ્રામ = ............. ગ્રામ થાય.
જો મુકુંદને ૧૦૦ કિલો બટેટા લેવા હોય તો તે નીચે આપેલા વજનિયામાંથી ક્યા વજનિયાનો ઉપયોગ કરશે ?
૨૦ કિલો
૧૦ કિલો
આપેલ તમામ
૫ કિલો
૧૦૦૦ગ્રામ = ............ કિલો થાય.
વધુ ભારે કોણ ? ૧ કિલો રૂ કે પછી ૧ કિલો ખાંડ ?
એકેય નહિં
ખાંડ
બન્ને સરખા
રૂ
જો મુકુંદને ૨૦ કિલો બટેટા લેવા હોય તો તે નીચે આપેલા વજનિયામાંથી ક્યા વજનિયાનો ઉપયોગ કરશે ?
૨૦ કિલો
આપેલ તમામ
૫ કિલો
૧૦ કિલો
વધુ ભારે કોણ ? ૧ કિલો વટાણા કે પછી ૧ કિલો પોપકોર્ન ?
બટેટા
એકેય નહિં
વટાણા
બન્ને સરખા