૧૦ લિટર પાણીની ડોલ માં કેટલા લિટર પાણી વધુમાં વધુ સમાઇ શકે ?
૧૦૦૦ મીલીલિટર = ................. લિટર
૧/૨ લિટર = .............. મિલી
૫૦૦૦ લિટરના પાણીના ટાંકામાં કેટલા લિટર પાણી વધુમાં વધુ સમાઇ શકે ?
૪૦૦૦ લિટરના પાણીના ટાંકામાં કેટલા લિટર પાણી વધુમાં વધુ સમાઇ શકે ?
૧૦૦૦ લિટરના પાણીના ટાંકામાં કેટલા લિટર પાણી વધુમાં વધુ સમાઇ શકે ?
૬૦૦૦ લિટરના પાણીના ટાંકામાં કેટલા લિટર પાણી વધુમાં વધુ સમાઇ શકે ?
મુકુંદ ૧ દિવસમાં ૧૦ ગ્લાસ પાણી પીવે છે તો ૧ મહિનામાં કેટલા ગ્લાસ પાણી પીશે?
મુકુંદ ૧ કલાકમાં ૨ ગ્લાસ પાણી પીવે છે તો ૧ દિવસમાં કેટલા ગ્લાસ પાણી પીશે?
મુકુંદ ૧ દિવસમાં ૫ ગ્લાસ પાણી પીવે છે તો ૧ અઠવાડિયામાં કેટલા ગ્લાસ પાણી પીશે?
૧ લિટર = ............... મીલીલિટર
૧/૪ લિટર = ................ મિલી
૩૦ લિટર પાણીની ડોલ માં કેટલા લિટર પાણી વધુમાં વધુ સમાઇ શકે ?
૨૦ લિટર પાણીની ડોલ માં કેટલા લિટર પાણી વધુમાં વધુ સમાઇ શકે ?
૫૦ લિટર પાણીની ડોલ માં કેટલા લિટર પાણી વધુમાં વધુ સમાઇ શકે ?