તમારું ઘર સ્વચ્છ રાખવા માટે કોણ – કોણ મદદ કરે છે ?
તમેં તમારા ઘરનો કચરો ક્યા નાંખો છો ?
કચરાપેટી
રસ્તામાં
જાહેર જગ્યાએ
વાડામાં
ઘર બનાવવા માટે કઇ – કઇ વસ્તુઓનો ઉપયોગ કરવો પડે ?
લોખંડ
સિમેંટ
લાકડું
આપેલ તમામ
છોટુંનું ઘર એ વાસ્તવિક રીતે શું હતું ?
હેન્ડપંપ
કૂવો
પાણીની મોટી પાઇપ
મહેલ
છોટૂં ક્યાં શહેરમાં રહેવા ગયો હતો ?
મહેસાણા
પોરબંદર
અમદાવાદ
કચ્છ