વાઘ ક્યારે ક્યારે ગર્જના કરે છે ?
વાઘણને બોલાવવા
આપેલ તમામ
બીજા પ્રાણીને દૂર કરવા
ગુસ્સામાં
સ્લોથનું જીવન આશરે કેટલા વર્ષોનું હોય છે ?
સમડી, બાજ,ગીધ વગેરે પક્ષીઓ આપણે જે વસ્તુ ૨ મીટરથી જોઇ શક્યે છે, તેઓ કેટલા મીટર દૂરથી જ તે વસ્તુઓને જોઇ શક્શે ?
ઘરમાં થોડી ખાંડ કે ગોળ ઢોળાઇ જાય તો સૌથી પેલા ક્યું જીવજંતુ ત્યાં પહોચશે ?
ગાય ૧ દિવસમાં કેટલા કલાક ઊંઘે છે ?
નીરુને કામથી બહાર જવાનું થતા તેના દિકરા ઋચિત ને કોણે સંભાળ્યો ?
આપણી આંખથી ૪ ગણું આંખોનું તેજ ધરવાતા પક્ષીઓ ક્યાં – ક્યાં છે ?
૪૦ વર્ષના જીવનમાં સ્લોથ અંદાજે કુલ કેટલા વૃક્ષો ઉપર જ પોતાનું જીવન ગુજારે છે ?
દિવસ દરમિયાન જાગતા તમામ પ્રાણીઓ કેટલા રંગો જોઇ શકે છે ?
મનુષ્યો કૂતરાની સુંઘવાની આવડતનો ઉપયોગ શેમાં કરે છે ?
જ્યારે કોઇ શહેરમાં ભુકંપ, વાવાઝોડું કે કુદરતી આપત્તિઓ આવવાવી હોઇ તેની પહેલાજ પ્રાણીઓને કઇ રીતે તેની ખબર પડી જાય છે ?
વાઘ એ રાતે આપણા કરતા કેટલા ગણું વધુ જોઇ શકે છે ?
બિલાડી ૧ દિવસમાં કેટલા કલાક ઊંઘે છે ?
૨૦૦૪માં અંદમાન ટાપુના માણસો ત્સુનામીના કહેરથી કેવી રીતે બચી ગયા હતા ?
ત્યાં વસતા પ્રાણીઓ અલગ વર્તન કરતા હતા
તેઓ બધા ટાપુના સલામત સ્થળેપહોંચી ગયા અને બચી ગયા
આ અલગ વર્તનનું ત્યાના લોકોએ અવલોકન કર્યુ/ જોયું
આપેલ તમામ
વાઘને ઉગતી મૂંછ તેને શું ઉપયોગમાં આવે છે ?
અંધારામાં આગળ વધવામાં મદદ કરે
ધ્રુજારી અનુભવે, ખોરાક શોધવામાં મદદ કરે
આપેલ તમામ
સંવેદનશીલ છે,હવામાં હલનચલન થાય છે
જિરાફ ૧ દિવસમાં કેટલા કલાક ઊંઘે છે ?
છાંયાએ મજબુરીથી પોતાના મોઢા ઉપર દુપટ્ટો રાખી અને કોને સાફ કર્યો ?
બહેનની દિકરીને
બહેનના દિકરાને
પોતાની દિકરીને
પોતાના દિકરાને
બીજા પ્રાણીઓ અનરે માનવીઓમાં ખાસ શું જુદ્દાપણું છે ?
બીજા પ્રાણીઓ બધાજ પદાર્થોને આપણી જેમ જોઇ શક્તા નથી
બીજા પ્રાણીઓ બધાજ આકારને આપણી જેમ જોઇ શક્તા નથી
એકેય નહિં
બીજા પ્રાણીઓ બધાજ રંગોને આપણી જેમ જોઇ શક્તા નથી
સામાન્ય રીતે ગમતી અને ન-ગમતી ગંધને અલગ અલગ દર્શાવો :
Grabbable 1 of 8.ફૂલોની ગંધ
Grabbable 2 of 8.અત્તરની ગંધ
Grabbable 3 of 8.અગરબત્તીની ગંધ
Grabbable 4 of 8.કચરાના ઢગલાની ગંધ
Grabbable 5 of 8.મરેલા પ્રાણીની ગંધ
Grabbable 6 of 8.સડેલા ફળોની ગંધ
Grabbable 7 of 8.સડેલા શાકભાજીની ગંધ
Grabbable 8 of 8.માણસના પરસેવાની ગંધ
No dropzone.
Dropzone 2 of 2.ન-ગમતી ગંધ
સામાન્ય રીતે ૧ દિવસમાં ક્યું પ્રાણી કેટલા કલાક આરામ કરે છે ? તે ચિત્ર યોગ્ય રીતે પરથી પસંદ કરો :
Grabbable 1 of 5.સ્લોથ,૬ ક્લાક
Grabbable 2 of 5.ગાય, ૨ કલાક
Grabbable 3 of 5.અજગર, ૩ કલાક
Grabbable 4 of 5.જિરાફ, ૧ કલાક
Grabbable 5 of 5.બિલાડી, ૬ કલાક
No dropzone.
Dropzone 1 of 5.સ્લોથ,૬ ક્લાક
Dropzone 2 of 5.ગાય, ૨ કલાક
Dropzone 3 of 5.અજગર, ૩ કલાક
Dropzone 4 of 5.જિરાફ, ૧ કલાક
Dropzone 5 of 5.બિલાડી, ૬ કલાક
સ્લોથ ૧ દિવસમાં કેટલા કલાક ઊંઘે છે ?
ડોલ્ફિન માછલી એકબીજા સાથે કઇ રીતે વાતચીત કરે છે ?
સ્લોથ પોતાની જાતને હળવી કરવા દરેક અઠવાડિયે શું કરે છે ?
વૃક્ષ ઉપર કૂદે છે
વૃક્ષ ઉપર ડાંસ કરે છે
વૃક્ષ ઉપર રડે છે
વૃક્ષ ઉપરથી નીચે ઉતરે છે
વાઘની ગર્જના કેટલા કિલોમીટર સુધી સાંભળી શકાય ?
એક કીડી પોતાના જૂથની કીડીને કઇ રીતે ઓળખે છે ?
ખાસ સંવેદના દ્વારા
ચાલવા દ્વારા
શબ્દો દ્વારા
બોલી દ્વારા
માણસની જેમ જીવજંતુ અને પ્રાણીઓમાં પણ નીચેમાંથી કઇ સંવેદના હોય છે ?
સ્વાદ અનુભવે
આપેલ તમામ
ગંધ પારખી શકે
રંગ પારખી શકે
રાત્રી દરમિયાન જાગતા તમામ પ્રાણીઓ કેટલા રંગો જોઇ શકે છે ?
કેટલાક
એકેય નહિં
બધાજ
કાળા અને સફેદ
સામાન્ય રીતે આપેલા નામમાંથી કોને શું અને કેટલું દેખાશે તે જાતે નક્કિ કરો :
Grabbable 4 of 4.જીવજંતુઓ
No dropzone.
ગરોળી ૧ દિવસમાં કેટલા કલાક ઊંઘે છે ?
છાંયાએ ખુશીથી કોને સાફ કરી ?
બહેનની દિકરીને
પોતાના દિકરાને
પોતાની દિકરીને
બહેનના દિકરાને
સામાન્ય રીતે કોઇ એક પક્ષી પોતાની આંખથી શું નક્કિ કરી શકે છે ?
કીડીઓ રસ્તામાં જતી વખતે શું છોડતી જાય છે ?
બે વાઘનો વિસ્તાર કઇ રીતે અલગ પડે છે ?
ઝગડાથી
સમાધાન કરીને
પેશાબની ગંધથી
આપેલ એકેય નહિં
વાઘના કાનની ઇન્દ્રિય, તેને કેવી રીતે મદદ કરે છે ?
ઘાસમાં ચાલતા પ્રાણીઓનો અવાજ સાંભળી શકે
પાંદડાઓનો અવાજ પણ સાંભળી શકે
બન્ને કાન અલગ-અલગ દિશામાં ફરી શકે, ચારે બાજુઓથી અવાજ સાંભળી શકે
આપેલ તમામ
સાપ/ અજગર ૧ દિવસમાં કેટલા કલાક ઊંઘે છે ?
રેશમના નર કીડા તેની માદા કીડાને કઇ રીતે ઘણા કિલોમીટર દૂરથી પણ શોધી લે છે ?
કૂતરા પોતાના વિસ્તારમાં જો બીજા કોઇ અન્ય કૂતરા આવે તો કઇ રીતે ઓળખે છે ?
બીજા કૂતરાના મળથી
એકેય નહિં
આપેલ બન્ને
બીજા કૂતરાના મૂત્રથી
અવાજ દ્વારા ક્યા પ્રાણીઓ – પક્ષીઓ પોતાના સાથી મિત્રોને દુશ્મન પ્રાણી – પક્ષીથી ચેતવે છે ?
કોઇ નહિં
લંગૂર
પક્ષીઓ
આપેલ બન્ને
મચ્છરો માનવીઓને કઇ રીતે શોધી શકે છે ?
શરીરની સુગંધથી
શરીરના તાપમાનથી
આપેલ બન્ને
એકેય નહિં
રીંછ જેવું દેખાતું, વૃક્ષોના પાન ખાતું અને વૃક્ષો પર ઉંધા લટકીને સૂતૂ રહેતું પ્રાણી ક્યું ?
દિપડો
સ્લોથ
કાચિંડો
ચામાચિડિયું