Thank you for trying out H5P. To get started with H5P read our getting started guide

રૂધીરના ઘટકો અને તેનું કાર્ય :

(1)   શરીરમાં પોષક દ્ર્વ્યોનું વહન કરે છે.

(2) શરીરના કોષોમાં ઑક્સીજન પહોંચાડે છે.

(3) શરીરના રોગો સામે રક્ષણ કરે છે.

(4)  રૂધીને  ગંઠાઈ જવામાં મદદ  છે.

પરિવહન તંત્રની આકૃતિ

રૂધીરવાહિનીના પ્રકાર અને કાર્ય :  (આ મુદા પરથી ત્રણ પ્રકારના પ્રશ્નો તૈયાર થાય ટૂંકનોધ, તફાવત અને ખાલી જ્ગ્યા અને વિકલ્પો પણ )

પાતળી1 of 12 draggables.
કેશિકાઓ2 of 12 draggables.
કેશિકાઓ3 of 12 draggables.
ઑક્સિજનયુક્ત4 of 12 draggables.
ધમની5 of 12 draggables.
વાહિકાઓમાં6 of 12 draggables.
પોષક દ્રવ્યો અને ઑક્સિજન7 of 12 draggables.
વિવિધ ભાગોમાંથી8 of 12 draggables.
વાલ્વ9 of 12 draggables.
હૃદયમાંથી રુધિરને10 of 12 draggables.
કાર્બન ડાયૉક્સાઇડયુક્ત11 of 12 draggables.
જાડી અને સ્થિતિસ્થાપક12 of 12 draggables.
રૂધીરવાહીનીના ત્રણ પ્રકાર છે : 1)
2) શિરા 3)


1) ધમની : તે
શરીરના વિવિધ ભાગો તરફ લઈ જાય છે. તેમાં સામાન્ય રીતે
(શુદ્ધ) રુધિર હોય છે (અપવાદ ફુલ્ફસીય ધમની). ધમનીની દીવાલ પ્રમાણમાં
હોય છે.

2) શિરા : તે શરીરના
રુધિરને હૃદય તરફ લાવે છે. તેમાં સામાન્ય રીતે
(અશુદ્ધ) રુધિર હોય છે (અપવાદ : ફુફસીય શિરા). શિરાની દીવાલ
હોય છે. શિરામાં
હોય છે.

3)કેશિકાઓ : ધમનીઓ નાની નાની
વિભાજિત થાય છે. : વાહિકાઓ કોષો પાસે વધુ પાતળી બારીક નળીઓ જાળારૂપે વિભાજિત થાય છે. આને કેશિકાઓ કહે છે. કેશિકાઓ કોષોને
આપી ફરીથી જોડાણ પામી શિરાઓ બનાવે છે, જે રુધિરને હૃદય તરફ લઈ જાય છે. આમ,
ધમની અને શિરા વચ્ચે જાળા સ્વરૂપે વિસ્તરેલી રચના છે