કૌંસમાંના કોઈ એક શબ્દનો ઉપયોગ કરી વાક્ય જોડો :
તેથી1 of 6 draggables.
છતાં2 of 6 draggables.
કે3 of 6 draggables.
કેમકે4 of 6 draggables.
અને5 of 6 draggables.
કારણ કે6 of 6 draggables.
૧. વાનરસેના એક ડાળથી બીજી ડાળે કૂદે વાનરસેના ફળ ખાય.
૨. મારાથી હવે નહીં દોડાય હું થાકી ગઈ છું.
૩. જગુની પકડ છૂટી ગઈ બધા વાંદરા પાણીમાં જઈને પડ્યા. ('કારણ કે” અથવા ‘')
૪. હંસને ધ્રાસકો પડ્યો હવે કાચબો મરી જશે.
૫. કાચબાભાઈ તો છેક ઊંચેથી પડ્યા, મરી ગયા નહીં. તેમણે પેરાશૂટ પહેરેલું. કૌંસમાંના કોઈ એક શબ્દનો ઉપયોગ કરી વાક્ય જોડો :
પાંચ1 of 7 draggables.
સલામત2 of 7 draggables.
સુંદર3 of 7 draggables.
મોટું4 of 7 draggables.
રાખોડી5 of 7 draggables.
થોડા6 of 7 draggables.
કદરૂપા7 of 7 draggables.
૧. બતકમાતાએ ઈંડાં મૂક્યાં.
૨. ઈંડામાંથી રંગનું બચ્ચું નીકળ્યું.
૩. ચારેય ભાઈબહેને બતક સાથે રમવાનું બંધ કર્યું.
૪. વાવાઝોડાથી બચવા બતકડું જગ્યા શોધવા લાગ્યું.
૫. સમય પછી કદરૂપું બતકડું સરોવર પાસે પહોચ્યું.