ઈ. સ. ...... માં હડપ્પામાંથી આ સભ્યતાનો સૌ પ્રથમ અવશેષો મળી આવ્યા.
......... તરફ કિલ્લો અને....... તરફ સામાન્ય પ્રજાની વસાહત હતી.
પૂર્વ ,પશ્ચિમ
દક્ષિણ ,ઉત્તર
પશ્ચિમ , પૂર્વ
ઉત્તર, દક્ષિણ
હડપ્પીય નગર રચનામાં મોટાભાગે ......... વપરાયેલ જોવા મળે છે.
પોર અને ભેજથી બચવા મકાનો....... બાંધવામાં આવતા હતા.
વૃક્ષો ઉપર
ઊંચા ઓટલા પર
જમીન પર
ડુંગર પર
મકાન દ્વાર મુખ્ય રસ્તા પર પડવાને બદલે.......... ની તરફ પડતા.
સૂર્ય તરફ
બહાર તરફ
આપેલ એક પણ નહીં
અંદર તરફ
રસ્તાઓ એકબીજાને...... કાપતા.
કાટખૂણે
ત્રિકોણ
આપેલ એક પણ નહીં
ગોળ
મોહેં-જો -દડો માં એક જાહેર ........મળી આવ્યું છે
સ્નાના ગ્રુહ
મોટું ખંડ
મોટું મકાન
આપેલ તમામ
રાવી નદીના કિનારે .......જેટલા અન્ન ભંડારો મળી આવેલ છે
લોથલ અમદાવાદ જિલ્લામાં ધોળકા તાલુકામાં ..........નદીના કિનારે આવેલ છે.
લોથલ પ્રાચીન સમયમાં એક............. હતું
વેપારી જૂથ
આપેલ એક પણ નહીં
વેપારી બંદર
વેપારી મથક
ધોળાવીરા.......જિલ્લામાં ભચાવ તાલુકામાં ખડીર બેટ વિસ્તારમાં આવેલ પુરાતત્વીય સ્થળ છે.
ધોળાવીરા નું નગર ...... ભાગમાં વહેંચાયેલું છે
......... નો કાલીબંગન નગર હડપ્પીય સભ્યતાની કૃષિ કાંતિ નું મુખ્ય મથક હતું.
મધ્યપ્રદેશ
રાજસ્થાન
ગુજરાત
મહારાષ્ટ્ર
સિંધુખીણ સભ્યતાના લોકોનો મુખ્ય વ્યવસાય...... હતો
ઉદ્યોગ
ખેતી અને પશુપાલન
આપેલ તમામ
આયાત નિકાસ
સિંધુ ખીણ સભ્યતાના લોકો...... વાસણો બનાવતા હતા.
આપેલ તમામ
માટીના
તાંબાના
કાંસાના
લોથલ અને કાલીબંગાનમાં........ અવશેષો પ્રાપ્ત થયા છે.
વૃક્ષ પૂજા
અગ્નિ પૂજા
સમુદ્ર પૂજા
પશુ પૂજા
સિંધુખીણ સભ્યતાના અવશેષોમાંથી...... મળી આવેલ છે.
મુદ્રાઓ
આપેલ તમામ
મુદ્રિકાઓ
તામ્ર પત્રિકાઓ
ગુજરાતના..... જિલ્લામાં હડપ્પીય સભ્યતાની નાની મોટી વસાહતો મળી આવી છે.
આપેલ તમામ
અમદાવાદ
કચ્છ
રાજકોટ
ઇતિહાસકારોના મત મુજબ...... ને કારણે હડપ્પીયસભ્યતાનો અંત આવ્યો હશે.
આપેલ તમામ
રોગચાળો
પુર
ધરતીકંપ
........ એ આપણો પ્રાચીન ગ્રંથ છે
યજુર્વેદ
અથર્વવેદ
ઋગ્વેદ
સામવેદ
ઋગ્વેદમાં.......... મંડળો છે..
ઋગ્વેદમાં....... પ્રાર્થનાઓ આવેલી છે.
ઋગ્વેદમાં......... નો ઉલ્લેખ જોવા મળે છે.