પ્રકૃતિવાદની જીવનશિક્ષણને .......... એક મોટી ભેટ છે
ક્રિયા દ્વારા શિક્ષણ
પુસ્તક દ્વારા શિક્ષણ
વસ્તુલક્ષી શિક્ષણ
સ્વયં શિક્ષણ
પ્રકૃતિવાદ નીચેનામાંથી પૈકી......પદ્ધતિનો વિરોધ કરે છે.
કથન પદ્ધતિ
પ્રાયોગિક પદ્ધતિ
સમસ્યા ઉકેલ પદ્ધતિ
ક્રિયા દ્વારા શિક્ષણ
પ્રકૃતિવાદ એ જ શિક્ષણ જગતને....... નવા વિચારની ભેટ આપી છે.
પુસ્તક કેન્દ્રી
સ્વયમ કેન્દ્રી
વિદ્યાર્થી કેન્દ્રી
બાળકેન્દ્રી
પ્રકૃતિવાદની મોટી મર્યાદા....... છે
પુસ્તકીયા જ્ઞાન નો વિરોધ
ઉચ્ચ શિક્ષણ
આદર્શવાદ નો વિરોધ
ભણતરનો ભાર
વ્યવહારવાદની ઉત્પત્તિ....... ગ્રીક શબ્દ પરથી થઈ
Pragmatikos
Effective action
Business
Pragmatism
વ્યવહારવાદને........ અન્ય નામે ઓળખવામાં આવે છે.
પ્રકૃતિવાદ
ઉપયોગીતા વાદ
આદર્શવાદ
સમાજવાદ
વ્યવહારવાદ એ મૂળભૂત રીતે......છે.
સમાજ ઉપયોગી
જ્ઞાનવાદી વિચારધારા
અમૂર્ત બાબતો
સ્વતંત્ર વિચાર
Varieties of Religious Experience પુસ્તકના લેખક........છે.
વિલિયમ જેમ્સ
રૂસો
જહોન ડ્યુઈ
સિલર
"શિક્ષણના ધ્યેયો હોતા નથી તેઓ માત્ર વ્યક્તિ ના હોય છે" આ વિધાન........ તત્વચિંતક નું છે.
ગાંધીજી
જહોન ડયુઈ
વિલિયમ્સ
એરિસ્ટોટલ
વિદ્યાર્થીના ગતિશીલ અને લચીલા મન નો વિકાસ......... વાદમાં સૂચિત છે.
મોન્ટેસરી પદ્ધતિ
વ્યવહારવાદ
આદર્શવાદ
પ્રકૃતિવાદ
લઘુતમ અધ્યયન કક્ષાનો વિચાર....... કેળવણી કારે પ્રસરાવ્યો હતો.
એલ આર મુદલિયાર
ડી. એસ. કોઠારી
ડો. રવિન્દ્રભાઈ દવે
સર્વપલ્લી રાધાકૃષ્ણન
વર્તમાન સમયમાં શિક્ષણ સંસ્થાઓમાં અપાતો શિક્ષણ........ શિક્ષણ ગણી શકાય.
ઔપચારિક
સારું
વેદ પ્રણાલી અનુસાર
અનૌપચારિક
બુનિયાદી શિક્ષણનો નૂતન વિચાર...... આપ્યો હતો.
રવિશંકર મહારાજ
ગિજુભાઈ બધેકા
કોઠારી કમિશન
ગાંધીજી
વિદ્યાર્થીઓને કઈ રીતે શીખવું તે ...... દ્વારા જાણી શકાય
જીવવિજ્ઞાન
મનોવિજ્ઞાન
શિક્ષણની પદ્ધતિઓ
ભૌતિક વિજ્ઞાન
"દરેક બાળક પ્રેમનું ભૂખ્યો છે અને પ્રેમ ઝંખે છે"આ બાબત...... જરૂરિયાત પર ભાર મૂકે છે.
શારીરિક
સાવેગીક
ઉપરના તમામ
માનસિક
વ્યક્તિના શરીરના કદ લંબાઈ અને આકારમાં થતો વધારો......... નામે ઓળખાય છે.
વૃદ્ધિ
એક પણ નહીં
વારસો
વિકાસ
નીચેનામાંથી....... વગર શિક્ષણ નિષ્ફળ જાય છે.
કેળવણી..... પ્રક્રિયા છે.
ઉપરના તમામ
ચોક્કસ સમય સુધી ચાલતી.
ધોરણ 12 સુધી ચાલતી
આજીવન ચાલતી
"હું શિક્ષણમાં મનોવિજ્ઞાન પ્રયોજિશ" આ વાક્ય. ....... નું છે.
સ્કીનર
થીર્મડાઈક
પેસ્ટોલોજી
પાવલોવ
ગાંધીજી પ્રેરિત બુનિયાદી શિક્ષણમાં કેળવણીનું માધ્યમ......... ભાષાને ગણવામાં આવે છે.
માતૃભાષા
સંસ્કૃત
હિન્દી
અંગ્રેજી