Thank you for trying out H5P. To get started with H5P read our
getting started guide
ટેસ્ટ આપવા માટે START QUIZ ઉપર ક્લિક કરો Created By :- Bipin Vasani
Start Quiz
(૧) "શિક્ષણ એટલે અનુભવોનું સતત થતું પુનઃ નિર્માણ" - આ વિધાન કયા વાદનું સમર્થન કરે છે ?
(B) વ્યવહારવાદ
(C) પ્રકૃતિવાદ
(D) સમાજવાદ
(A) આદર્શવાદ
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
(૨) યુવાનોને અધોગતિ તરફ લઇ જનાર નાસ્તિકનું બિરૂદ કોને મળ્યું હતું?
(C) બટ્રાન્ટ રસેલ
(B) રસ્કીન બ્રાયન
(A) એરીસ્ટોટલ
(D) પોલ સાત્રમ
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
(૩) વ્યવહારવાદ અનુસાર અભ્યાસક્રમ કેવો ન હોવો જોઇએ ?
(C) પરિવર્તનશીલ
(A) સમાજ પ્રમાણે
(B) પૂર્વ નિર્ધારિત
(D) સમસ્યાને આધીન
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
(૪) નીચેનામાંથી કયો સિદ્ધાંત વ્યવહારવાદ અનુસાર અભ્યાસક્રમ રચવામાં સક્ષમ નથી ?
(B) બાળકની રૂચીનો સિદ્ધાંત
(D) કુદરત વડે કેળવણી
(A) ઉપયોગીતાનો સિદ્ધાંત
(C) એકીકરણનો સિદ્ધાંત
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
(૫) નીચેનામાથી કયો વિષય ન શીખવવાની વ્યવહારવાદ હિમાયત કરે છે ?
(D) રાજનિતિ
(B) સંસ્કૃત
(A) વર્તમાન પ્રશ્નો
(C) ઇતિહાસ
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
(૬) વ્યવહારવાદ અધયયનમાં કોની સક્રિય ભાગિદારીને મહત્વ આપવાનું સૂચન કરે છે ?
(D) સમાજની
(B) પદ્ધતિની
(A) અધ્યેતાની
(C) શિક્ષકની
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
(૭) વ્યવહારવાદ કઇ શિક્ષણ પદ્ધતિની હિમાયત કરે છે ?
(C) સ્વાધ્યાય
(A) પ્રદર્શન
(B) પ્રોજેક્ટ
(D) વ્યાખ્યાન
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
(૮) વ્યવહારવાદની એક મોટી ભેટ પ્રોજેક્ટ પદ્ધતિના પ્રણેતા કોન છે ?
(A) ડો.કલીપેટ્રીક
(C) સ્કીનર
(D) જહોન ડયુઇ
(B) રોજન
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
(૯) નીચેનામાંથી કોની પદ્ધતિ વ્યવહારવાદ પર આધારીત છે ?
(C) વિલિયમની પદ્ધતિ
(B) જહોન ડયુઇની પદ્ધતિ
(A) ફ્રોબેલની પદ્ધતિ
(D) મોંટેસોરી પદ્ધતિ
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
(૧૦) વ્યવહારવાદીઓ કેવા પ્રકારની શિસ્તના હિમાયતી હતા ?
(C) સ્વયં શિસ્ત
(B) સામાજીક શિસ્ત
(A) મુકત શિસ્ત
(D) આશાવાદી શિસ્ત
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
(૧૧) રસમાપન માટે તૈયાર કરવમામા આવેલી પ્રશ્નાવલીને શું કહેવાય ?
(B) રસિકતા કસોટી
(C) રસસંશોધનીકા
(A) રસમાપન કસોટી
(D) વ્યત્પતિ કસોટી
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
(૧૨) ગીલફર્ડે રસના કુલ કેટલા ક્ષેત્રો બતાવ્યા છે ?
(B) ૨૮
(C) ૩૨
(D) ૧૬
(A) ૧૨
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
(૧૩) કયા મનોવૈજ્ઞાનીકે વ્યુત્ક્રમ્ય આકૃતી વડે ધ્યાન વિચલનનો પ્રયોગ કર્યો હતો ?
(D) થોર્નડાઇક
(B) સ્કીનર
(A) મેકસવેલ
(C) ગ્લેન
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
(૧૪) ધ્યાન વિસ્તારનું માપન કરવા માટે કયા સાધનનો ઉપયોગ કરવામાં આવે છે ?
(B) ટેચીટોસ્કોપ
(A) ટેલીસ્કોપ
(D) પેરિસ્કોપ
(C) કેલીડોસ્કોપ
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
(૧૫) ધ્યાન વિસ્તાર માટેનો સૌ પ્રથમ પ્રયોગ કયા મનોવૈજ્ઞાનીકે કર્યો હતો ?
(D) થોર્નડાઇક
(B) વીલીયમ ગેલન
(C) મેકગ્રાથ
(A) વીલીયમ હેમીલ્ટન
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
(૧૬) ઉપનિષદ પરંપરામા શેના પર વધુ ભાર મૂકવામા આવતો હતો ?
(C) કળા
(B) સંગીત
(A) અધ્યાપન
(D) અધ્યયન
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
(૧૭) કોહલર,કોફકા અને વર્ધમર નામના વૈજ્ઞાનીકો કઇ વિચારધારા ધરાવતા હતા ?
(D) જહાલવાદી
(C) મવાળવાદી
(B) જીરોલ્ટવાદી
(A) ગેસ્ટાલ્ટવાદી
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
(૧૮) આંતરસૂઝ દ્વારા અધ્યયન ના પ્રણેતા કયા વૈજ્ઞાનીકો હતા ?
(B) આલ્ફેડ બીન અને સાયમન
(C) ગીજુભાઇ બધેકા
(A) થોર્નડાઇક અને સ્કીનર
(D) કોહલર કોફકા અને વર્ધમર
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
(૧૯) આંતરસૂઝ દ્વારા અધ્યયનમાં કોહલરે કોના પર પ્રયોગ કર્યો હતો ?
(C) કૂતરા
(D) બીલાડી
(B) સુલતાન નામના કબૂતર
(A) સુલતાન નામના ચિમ્પાન્ઝી
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
(૨૦) પોતાને સોંપાયેલ નિર્ધારીત કાર્યો પ્રત્યે બેદરકાર રહેવું એ શિક્ષકનું કેવું પાસું છે ?
(B) બુદ્ધિ ચાતુર્ય
(D) વર્તન
(A) સબળું પાસું
(C) નબળું પાસું
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Previous question
Embed
View the embed code for this content.
Visit H5P.org to check out more cool content.