Thank you for trying out H5P. To get started with H5P read our
getting started guide
ટેસ્ટ આપવા માટે START QUIZ ઉપર ક્લિક કરો Created By :- Bipin Vasani
Start Quiz
(1) વ્યવહારવાદી જહોન ડયુઇ કેવા પ્રકારની શિસ્તના વિરોધી હતા ?
(C) પરંપરાગત શિસ્ત
(A) સ્વયં શિસ્ત
(B) મુકત શિસ્ત
(D) સામાજીક શિસ્ત
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
(2) માનવીના મનમાં ચાલતા સંઘર્ષોને સમજવાનો પ્રયત્ન કોણે કર્યો હતો ?
(C) જહોન ડયુઇ
(B) ફ્રોઇડ
(A) સી.ટી.મોર્ગન
(D) સ્કીનર
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
(૩) "મનોવિજ્ઞાન સજીવ પ્રાણીઓના વર્તનનું હેતુલક્ષી વિજ્ઞાન છે " - આ વ્યાખ્યા કોણે આપી ?
(A) જહોન ડયુઇ
(B) સી.ટી.મોર્ગન
(D) ઋગવેદ
(C) મેકડુગલ
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
(4) મનોવિજ્ઞાનની સૌ પ્રથમ પ્રયોગ શાળા કોણે સ્થાપી હતી ?
(C) વોટસન
(D) થોર્નડાઇક
(A) વુન્ટ
(B) વિલિયમ જેઇમ્સ
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
(5) પ્રાણી મનોવિજ્ઞાનને અન્ય કયા નામે ઓળખવામાં આવે છે ?
(A) વર્તનનું વિજ્ઞાન
(B) તુલનાત્મક વિજ્ઞાન
(C) વાસ્તવિક વિજ્ઞાન
(D) પ્રાકૃતિક વિજ્ઞાન
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
(6) વ્યક્તિના શારીરિક વિકાસની દિશા માથાથી …..સુધીની હોય છે.
(B) ધડ
(D) હાથ
(A) પગ
(C) છાતી
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
(7) જન્મ સમયે માણસના મગજનું વજન કેટલું હોય છે ?
(C) 350 ગ્રામ
(A) 250 ગ્રામ
(B) 500 ગ્રામ
(D) 400 ગ્રામ
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
(8) બાળકને સામાજીક બનાવવામાં કોનો અર્થપૂર્ણ ફાળો હોય છે ?
(B) કુટુંબ
(C) શિક્ષકો
(D) સમાચાર માધ્યમો
(A) શાળા
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
(9) "સ્થિર મનોભાવ અનુભવમાથી ઉત્પન્ન થતી માનસિક ગ્રંથીઓ જ છે ." - આ વિધાન કોનું છે ?
(A) વુડવર્થ
(C) મોર્ગન
(D) ઓલપાર્ટ
(B) મેકડુગલ
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
(10) પુખ્તવયની માનસિક વિકાસની જાણકારી મેળવવા કઇ કસોટી વપરાય છે ?
(D) દેસાઇ એન્ડ ભટ્ટ
(A) સ્ટેનફોર્ડ બીને
(B) ટર્મન
(C) વૈકલશર
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
(11) "આવેગો મિત્ર અને શત્રુ બંનેનું કામ કરે છે" આ વિધાન કોનું છે ?
(C) પેસ્ટોલોજી
(D) સોરેન્સન અને મામ
(A) મોર્ગન
(B) ટર્મન
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
(12) "અભિસંધાન દ્વારા આવેગો વિકાસ પામે છે. " - આવો પ્રયોગ કોણે કર્યો હતો ?
(B) સ્કીનર
(A) પાવલોવ
(C) વોટસન
(D) ટોલમેન
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
(13) ચિંતન પ્રક્રિયામાં કોનું મહત્વ વધારે છે ?
(C) પ્રયાસો
(D) સાબિતિ
(A) સંકલ્પનાઓ
(B) વિચારો
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
(14) અધ્યયનની પ્રક્રિયાને વિસ્તૃત રીતે કોણે સમજાવી છે ?
(B) ડેશીલ
(C) ટર્મન
(D) જહોન ડયુઇ
(A) સી.ટી,મોર્ગન
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
(15) નીચેનામાથી કયું પાસું માનવીને વિશેષ ક્રિયાશીલ બનાવે છે ?
(A) ખંત
(D) ઉપરના તમામ
(C) સુદ્રઢકો
(B) પ્રેરણા
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
(16) ગીજુભાઇ બધેકાએ કયા વર્ષે બાલમંદિરની સ્થાપના કરી હતી ?
(C) ઇ.સ. 1911
(B) ઇ.સ. 1925
(D) ઇ.સ.1915
(A) ઇ.સ. 1920
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
(17) ગીજુભાઇ બધેકા કયા શીક્ષણશાસ્ત્રીથી પ્રભાવીત થયા હતા ?
(D) પેસ્ટોલોજી
(A) જહોન ડયુઇ
(B) સ્કીનર
(C) મોંન્ટેસોરી
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
(18) ગીજુભાઇ બધેકાએ શિક્ષણના પ્રયોગો કઇ સંસ્થામાં કર્યા હતા ?
(D) ગુજરાત વિદ્યાપીઠ
(C) લોકભારતી
(A) સ્વરાજ આશ્રમ
(B) દક્ષીણામૂર્તી
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
(19) "મૂછાળી માં " નુ બીરૂદ કયા શિક્ષણશાસ્ત્રી ને મળ્યું હતું ?
(A) ગિજુભાઇ બધેકા
(C) ગાંધીજી
(B) નાનાભાઇ ભટ્ટ
(D) મોંટેસોરી
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
(20) ગિજુભાઇ બધેકાના શિક્ષણ દર્શનમાંઍ કેન્દ્રસ્થાને કોણ છે ?
(C) પર્યાવરણ
(B) શિક્ષણ પદ્ધતિ
(A) શિક્ષક
(D) બાળક
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Previous question
Embed
View the embed code for this content.
Visit H5P.org to check out more cool content.