( 1 ) ભારતીય સંસ્કૃતિના વિવિધતાના સંગમને કોણે વિવિધતામાં એકતા કહ્યું હતું ?
D. સ્વામી વિવેકાનંદે
B. જવાહરલાલ નેહરુએ
C. રવીન્દ્રનાથ ટાગોરે
A. મહાત્મા ગાંધીજીએ
(2) નીચેનામાંથી કઈ કલાનો સમાવેશ નિદર્શન કલામાં કરી શકાય?
B. સ્થાપત્યકલાનો
C. નૃત્યકલાનો
A. ચિત્રકલાનો
D. સંગીતકલાનો
(૩) બ્રાહ્મણગ્રંથો અને આરણ્યકોની રચના શા માટે કરવામાં આવી હતી?
C. યજ્ઞો કરવા માટે
D. શિક્ષણ મેળવવા માટે
A. વેદોને સમજાવવા માટે
B. આર્થિક ઉપાર્જન માટે
(4) ભારતના સૌથી પ્રાચીન ધાર્મિક સાહિત્યમાં કોનો સમાવેશ થાય છે?
A. બ્રાહ્મણગ્રંથોનો
D. આરણ્યકોનો
B. સ્મૃતિઓનો
C. વેદોનો
(5) વેદવ્યાસરચિત 'મહાભારત' પ્રારંભમાં કયા નામે ઓળખાતું હતું?
C. વ્યાસ સંહિતા
A. વૈદિક મહાભારત
B. ક્રુસંહિતા
D. જય સંહિતા
(6) ભારતીય ચિંતનના મહામૂલા ગ્રંથો કોને ગણવામાં આવે છે?
D. જૈનગ્રંથોને
B. ઉપનિષદોને
C. બ્રાહ્મણગ્રંથોને
A. વેદોને
(7) બૌદ્ધધર્મના મૂળ ગ્રંથને શું કહેવામાં આવે છે?
D. ઈસપની કથાઓ
A. આગમગ્રંથો
B. કાયદાથો
C. ત્રિપિટ્ટક
(8) નીચેનામાંથી કયા મહાકાવ્યનો સંગમ સાહિત્ય'માં સમાવેશ થાય છે?
B. ‘સ્વપ્નવાસવદત્તમ’નો
A. 'કિરાતાર્જુનીયમ'નો
D. ‘મણિમેખલાઈ’નો
C. ‘મૃચ્છકટિકમ્’નો
(9) ચીનથી કેટલાક લોકો રેશમી કાપડ સાથે જે માર્ગે મુસાફરી કરતા હતા તે માર્ગ કયા નામથી ઓળખાતો?
C. નાથુલા માર્ગ
A. પાલઘાટ
D. પશ્ચિમ માર્ગ
B. રેશમ માર્ગ
(10) કયા વિશ્વવિખ્યાત ચિત્રને ભારતીય સંસ્કૃતિનું ઘરેણું માનવામાં આવે છે?
D. રાસલીલાના
C. બુદ્ધની સાધનાના
B. નટરાજના
A. પદ્મપાણિના
(11) કયું શિવમંદિર એક જ શિલામાંથી કોતરવામાં આવેલું છે?
A. પદ્મનાભનું
B. કૈલાસનું
C. ઈલોરાનું
D. સોમનાથનું
(12) ગ્રીક અને ભારતીય કલાશૈલીના સંગમથી ભારતમાં કઈ કલાશૈલી વિકાસ પામી હતી?
B. ગાંધારકલા
C. માગધીકલા
D. ગ્રીકકલા
A. મથુરાકલા
(13) કનિષ્ઠે બનાવેલા પેશાવરના સ્તૂપને શું કહેવામાં આવે છે?
B. ‘કનિષ્કસ્તૂપ’
A. ‘બૌદ્ધસ્તૂપ’
D. ‘બુદ્ધ કી ડેરી’
C. ‘શાહજી કી ડેરી'
(14) વિશ્વવિખ્યાત ગોમતેશ્વરની જૈન મૂર્તિ ક્યાં આવેલી છે?
B. પાવાપુરીમાં
C . પાલિતાણામાં
D. રાણકપુરમાં
A. શ્રવણ બેલગોડામાં
(15) ગાંધારક્ષેત્રમાં કર્યું મહાન શૈક્ષણિક તીર્થસ્થાન વિકાસ પામ્યું હતું?
Â. નાલંદા
B. વલભી
D. તક્ષશિલા
C. વિક્રમશિલા
(16) પારાની ભસ્મ બનાવીને તેને ઔષધિ તરીકે વાપરવાની ભલામણ કોણે કરી હતી?
C. પાણિનિએ
A. આચાર્ય નાગાર્જુને
D. વાગ્ભટ્ટે
B. વરાહમિહિરે
(17) કઈ વિદ્યાપીઠમાં પ્રવેશ મેળવવા માટે વિદ્યાર્થીને પરીક્ષા આપવી પડતી હતી.?
(18) બંગાળામાં કઈ વિદ્યાપીઠ આવેલી હતી?
B. તક્ષશિલા
C. વલભી
A. નાલંદા
D. વિક્રમશિલા
(19) સૌથી શ્રેષ્ઠ સિક્કા કયા સમયના જોવા મળે છે?
D. ગુપ્ત
A. કુષાણ
C. નંદ
B. મૌર્ય
(20) ભારતનો કયો વારસો સમગ્ર વિશ્વમાં અદ્વિતીય છે?
C. પ્રાકૃતિક
B. સાંસ્કૃતિક
D. વૈચારિક
A. સામાજિક