Thank you for trying out H5P. To get started with H5P read our
getting started guide
ટેસ્ટ આપવા માટે START QUIZ ઉપર ક્લિક કરો Created By :- Bipin Vasani
Start Quiz
(1) બ્લેકબોર્ડની શોધ કોણે કરી હતી ?
(B) જેમ્સ વીલીયમ
(D) એડન બ્લેક બોર્ડ
(C) એડન બરોટ
(A) વિલીયમ જેમ્સ
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
(2) નીચેનામાથી શૈક્ષણીક દ્રષ્ટીએ લાભદાયક સંગ્રહાલય કયું છે ?
(C) શાળાનું સંગ્રહાલય
(B) સ્થાનીક સંગ્રહાલય
(D) ઉપરના તમામ
(A) જનસાધારણ સંગ્રહાલય
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
(3) શૈક્ષણીક મનોવિજ્ઞાનના પિતા તરીકે કોણ જાણીતું છે ?
(B) જહોન ડયુઇ
(A) પેસ્ટોલોજી
(C) હર્બટ સ્પેન્સર
(D) સ્કીનર
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
(4) સામાજીકતામિતિ પદ્ધતિના શોધક કોણ હતા ?
(C) સ્ટ્રોંગ
(B) ટર્મન
(A) ગેસેલ
(D) મોરેનો
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
(5) વિદ્યાર્થીઓનો સામાજીક વિકાસ જાણવા કઇ પદ્ધતીનો ઉપયોગ કરશો ?
(D) વ્યક્તિ અભ્યાસ
(A) પ્રોજેકટ પદ્ધતી
(C) સમૂહકાર્ય
(B) સામાજીકતામિતિ
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
(6) "આંતરનિરીક્ષણ" પદ્ધતીની મુખ્ય મર્યાદા કઇ છે ?
(D) અનાત્મલક્ષીપણું
(A) આત્મલક્ષીપણું
(C) સ્વરૂપ સરળ
(B) સ્વનીર્ભરતા
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
(7) કઇ મનોવૈજ્ઞાનીક પદ્ધતી આધારભૂત અને પ્રમાણભૂત છે ?
(A) અવલોકન
(D) સર્વેક્ષણ
(B) આત્મનિરીક્ષણ
(C) પ્રયોગ
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
(8) માનવીના શરીરના અવયવોમાં થતો વધારો કયા નામે ઓળખી શકાય ?
(C) સ્થગીતતા
(D) અવરોધ
(B) વિકાસ
(A) વૃધ્ધી
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
(9) "વૃધ્ધી એ તદન કુદરતી પ્રક્રિયા છે." - આ વિધાન કોનું છે ?
(D) ગાલ્ટન
(C) હર્બટ
(B) ક્રો એંડ ક્રો
(A) હરલોક
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
(10) પરિપકવતા શેનાથી નિયંત્રીત થાય છે ?
(D) પર્યાવરણ
(C) બુધ્ધી
(B) આનુવંશીકતા
(A) શિક્ષણ
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
(11)પાઠયક્રમ વિષય અને ઘોરણ પ્રમાણે દર્શાવાય તે જ રીતે શિક્ષણ ની કક્ષા કે તબક્કો શું દર્શાવે છે ?
(C) અભ્યાસક્રમ
(A) વર્ગવ્યવહાર
(D) મૂલ્યાંકન
(B) પાઠ
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
(12) અભ્યાસક્રમ એ સમગ્ર શિક્ષણની આધારશીલા છે તો વિષય શિક્ષણની આધારશીલા શું છે ?
(A) પાઠ્યક્રમ
(C) પરીક્ષા
(B) કસોટી
(D) પુસ્તક
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
(13) "માનવ પ્રતિભાના સર્વદેશીય વિકાસની પ્રક્રિયાને શિક્ષણ કહે છે" - આ વ્યાખ્યા કોણે આપી ?
(A) ગાંધીજી
(B) ગુણવંત શાહ
(C) એરીસ્ટોટલ
(D) મોર્ગન
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
(14) વર્ગખંડની સમસ્યાઓ સમજવાનું અને તેનો ઉકેલ મેળવવાનું શાસ્ત્ર એટલે ?
(B) અભ્યાસક્રમ
(D) ઉપરના તમામ
(A) પાઠયક્રમ
(C) શિક્ષક
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
(15) શૈક્ષણીક મનોવિજ્ઞાનના વિકાસને પરિણામે શિક્ષણની પ્રક્રિયામા કેંદ્ર સ્થાને કોણ છે ?
(C) વિદ્યાર્થી
(D) શાળા
(B) શિક્ષણ
(A) શિક્ષક
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
(16) વેદકાલીન શિક્ષણ પ્રણાલીમાં શું હતું?
(D) ઉપરના તમામ
(B) તર્કશાસ્ત્ર
(A) વેદ,વેદાંગ
(C) વ્યાવસાયીક શિક્ષણ
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
(17) વૈદીક શિક્ષણમાં "ઉપનયન સંસ્કાર" હોય તો બૌદ્ધ શિક્ષણમાં શું હોય ?
(A) ઉપસંપદા
(D) ઉપરના તમામ
(C) સામનેર
(B) જ્ઞાન સંપદા
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
(18) થોર્નડાઇકના પ્રયોગમાં બિલાડી દસ સેકંડમાં કેટલા પુનરાવર્તને બહાર નીકળી ?
(A) 24
(C) 18
(D) 17
(B) 20
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
(19) નીચેનામાથી વેદકાલીન શિક્ષણ પ્રણાલીમાં શું હતુ ?
(D) આદર્શ શાળા પ્રણાલી
(B) મહેલ પ્રણાલી
(C) ગુરુકુળ પ્રણાલી
(A) વિદ્યાલય પ્રણાલી
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
(20) થોર્નડાઇકના પ્રયોગમાં "પ્રેરણ" કયું છે ?
(C) ભૂખી બીલાડી
(A) બિલાડી
(D) દરવાજો
(B) ખોરાક દર્શન
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Previous question
Embed
View the embed code for this content.
Visit H5P.org to check out more cool content.