સૌપરિવારમાં કયો ગ્રહ અજોડ છે?
D. શુક્ર
A. ગુરુ
B. શિન
C. પૃથ્વી
પૃથ્વીનાં મુખ્ય કેટલાં આવરણો છે?
C. પાંચ
B. બે
A. ચાર
D. ત્રણ
૩. ‘મૃદા’ શબ્દનો શો અર્થ થાય છે?
A. વાજિંત્ર
D. દબાણ
C . પથ્થર
B. માટી
મૃદાવરણ પૃથ્વીની સપાટીનો આશરે કેટલા ટકા ભાગ રોકે છે?
C. 22 %
B. 71 %
A. 97%
D. 29%
સામાન્ય રીતે દર 1 કિમીની ઊંડાઈએ આશરે કેટલા સેલ્સિયસ તાપમાનનો વધારો થાય છે?
જલાવરણ પૃથ્વીની સપાટીનો આશરે કેટલા ટકા ભાગ રોકે છે?
D. 78%
C. 68 %
A. 71 %
B. 97 %
મહાસાગરોના તળિયે કેટલા કિમી જેટલી વિશાળ અને ઊંડી ખાઈઓ છે?
C. 10થી 11
B. 9થી 10
A. 8થી 9
D. 12થી 13
વાતાવરણમાં નાઇટ્રોજન વાયુનું પ્રમાણ આશરે કેટલા ટકા છે?
C. 4.06 %
A. 20.99%
B. 78.03 %
D. 18.06 %
વાતાવરણમાં કાર્બન ડાયૉક્સાઇડ વાયુની હાજરી આશરે કેટલા કિમીની ઊંચાઈ પછી ઓછી જણાય છે?
A. 20 કિમીની
C. 110 કિમીની
B. 60 કિમીની
D. 130 કિમીની
વાતાવરણમાં ઑક્સિજન વાયુની હાજરી આશરે કેટલા કિમીની ઊંચાઈ પછી ઓછી જણાય છે?
D. 20 કિમીની
A. 45 કિમીની
C. 110 કિમીની
B. 130 કિમીની
વાતાવરણમાં નાઇટ્રોજન વાયુની હાજરી આશરે કેટલા કિમીની ઊંચાઈ પછી ઓછી જણાય છે?
B. 130 કિમીની
C. 20 કિમીની
A. 110 કિમીની
D. 68 કિમીની
વાતાવરણનો કયો વાયુ સૂર્યનાં જલદ પારજાંબલી કિરણોનું શોષણ કરી પૃથ્વીને સૂર્યની પ્રચંડ ગરમીથી બચાવે છે?
D. ઓઝોન
C. હાઇડ્રોજન
A. ઑક્સિજન
B. નાઇટ્રોજન
નીચેના પૈકી કયો વાયુ સ્વાસ્થ્યવર્ધક છે?
C. કાર્બન ડાયૉક્સાઇડ
A. નાઇટ્રોજન
D. હાઇડ્રોજન
B. ઓઝોન
વાતાવરણના કયા ઘટકને કારણે પૃથ્વી પર પડતો સૂર્યપ્રકાશ ચોતરફ ફેલાય છે?
D. કાર્બન ડાયૉક્સાઈડ
C. રજકણો
A. ઓઝોન
B. ઑક્સિજન
પૃથ્વીના કયા આવરણના માધ્યમથી અવાજ સાંભળી શકાય છે?
c. જીવાવરણ
A. મૃદાવરણ(ઘનાવરણ)ના
B. વાતાવરણના
D. જલાવરણ
પૃથ્વી ઉપરનો પોપડો સામાન્ય રીતે માટી અને પ્રવાહી પદાર્થોનો બનેલો છે.
પૃથ્વીના પોપડાના નીચલા ભાગને ‘મૃદાવરણ’ (ઘનાવરણ) કહે છે.
ઊંડા સમુદ્રોમાં પૃથ્વીનો પોપડો પાતળો હોય છે.
પૃથ્વીસપાટીનો આશરે 29 % ભાગ મૃદાવરણે (ઘનાવરણે) રોકેલો છે.
જલાવરણનો જીવાવરણ અને વનસ્પતિજીવન સાથે ગાઢ સંબંધ છે.
પૃથ્વીસપાટી પર ભૂમિવિસ્તાર કરતાં પાણીના વિસ્તારનું પ્રમાણ ઓછું છે.
પૃથ્વીની સપાટીની નજીકનું વાતાવરણ પાતળું છે.
પૃથ્વીની સપાટીથી ઊંચે જતાં હવા ઘટ્ટ થતી જાય છે.
વાતાવરણમાં ઑક્સિજન વાયુની હાજરી આશરે 110 કિમીની ઊંચાઈ પછી ઓછી જણાય છે.
વાતાવરણમાં ઓઝોન વાયુનું પ્રમાણ ખૂબ ઓછું હોય છે.