નકશા શબ્દનો અંગ્રેજી પર્યાય શો છે?
૩. પૃથ્વીના કોઈ પણ ભાગના સપાટ કાગળ પરના આલેખનને શું કહે છે?
A. રૂઢ સંજ્ઞા
C. પ્રમાણમાપ
D. મૅપ
B. નકશો
કોની મદદથી જે-તે પ્રદેશની સંપૂર્ણ વિગતો જાણી શકાય છે?
D. નકશાની
A. ઍટલાસની
B. રૂટ મૅપની
C . દિશાની
ગ્રહો, ઉપગ્રહો, આકાશગંગા, નક્ષત્રો વગેરે અવકાશી પદાર્થોની માહિતી કયા પ્રકારના નકશામાંથી મળે છે?
B. ખગોળીય નકશામાંથી
D. હવામાનના નકશામાંથી
A. ઔદ્યોગિક નકશામાંથી
C. ભૂપૃષ્ઠના નકશામાંથી
નીચેના પૈકી કયું અંગ નકશાનું અંગ નથી?
C. રૂઢ સંજ્ઞાઓ
A. પ્રમાણમાપ
D. દિશા ઉ.
B. સ્થાન
મૈં તીરનું નિશાન કઈ દિશાનો સંકેત કરે છે?
B. દક્ષિણ
A. ઉત્તર
D. પશ્ચિમ
C. પૂર્વ
ઊગતા સૂર્યની સામે ઊભા રહીએ તો પીઠ કઈ દિશા તરફ હોય?
A. પૂર્વ
C. ઉત્તર
D. પશ્ચિમ
B. દક્ષિણ
ઉત્તર-પૂર્વ ખૂણાને કયો ખૂણો કહે છે?
C. નૈઋત્ય
D. અગ્નિ
B. ઈશાન
A. વાયવ્ય
દક્ષિણ-પૂર્વ ખૂણાને કયો ખૂણો કહે છે?
C. વાયવ્ય
A. નૈઋત્ય
D. અગ્નિ
B. ઈશાન
દક્ષિણ-પશ્ચિમ દિશાને કઈ દિશા કહે છે?
A. અગ્નિ
C. નૈઋત્ય
D. ઈશાન
B. વાયવ્ય
ઉત્તર-પશ્ચિમ દિશાને કઈ દિશા કહે છે?
C. ઈશાન
A. વાયવ્ય
B. નૈઋત્ય
D. અગ્નિ
રંગીન નકશાઓમાં વનસ્પતિ જંગલો દર્શાવવા કર્યો રંગ વપરાય છે?
B. વાદળી
C. લાલ
A. પીળો
D.લીલો
રંગીન નકશાઓમાં રેલમાર્ગ દર્શાવવા કર્યો રંગ વપરાય છે?
C. પીળો
A. બદામી
D. વાદળી
B. કાળો
રંગીન નકશાઓમાં જમીન માર્ગ દર્શાવવા કર્યો રંગ વપરાય છે?
B. કથ્થાઈ
A. પીળો
C. લાલ
D. લીલો
રંગીન નકશાઓમાં ખેતીવિષયક વિગત દર્શાવવા કર્યો રંગ વપરાય છે?
C. લાલ
D. વાદળી
B. બદામી
A. પીળો
ભારતમાં કુલ કેટલાં રાજ્યો છે?
ભારત પૃથ્વી પર કયા ગોળાર્ધમાં આવેલો છે?
C. દક્ષિણ-પૂર્વ
A. ઉત્તર-પશ્ચિમ
B. દક્ષિણ-પશ્ચિમ
D. ઉત્તર-પૂર્વ
ભારત એશિયા ખંડના કયા ભાગમાં આવેલો છે?
B. દક્ષિણ
A. ઉત્તર
D. પશ્ચિમ
C. પૂર્વ
ભારતની પૂર્વ દિશાએ કયું જળસ્વરૂપ આવેલું છે?
B. અરબ સાગર
C. હિંદ મહાસાગર
D. નારાયણ સરોવર
A. બંગાળાનો ઉપસાગર
નકશાની મદદથી કોઈ પણ બે સ્થળો વચ્ચેનું વાસ્તવિક અંતર જાણી શકાય છે.
રૂઢ સંજ્ઞાઓ એ નકશાનું અંગ છે.
GPS(Global Position System)ની મદદથી વિશ્વના કોઈ પણ સ્થળે જાતે પહોંચી શકાય છે.
મોટા માપના નકશામાં પૃથ્વીસપાટીનો વિશાળ વિસ્તાર દર્શાવવામાં આવે છે.
ઉત્તર દિશાના જ્ઞાનથી અન્ય દિશાઓ જાણી શકાય છે.
ઊગતા સૂર્યની સામે મુખ રાખીને ઊભા રહીએ તો આપણી પાછળની બાજુ ઉત્તર દિશા આવશે.
રૂઢ સંજ્ઞાઓ વધુ જગ્યામાં ઘણી જાણકારી આપે છે.
ઉત્તર-પૂર્વ ખૂણાને વાયવ્ય ખૂણો કહે છે.
29 . દક્ષિણ – પશ્ચિમ ખૂણાને નૈઋત્ય ખૂણો કહે છે
ઉતર – પશ્ચિમ ખૂણાને ઈશાન ખૂણો કહે છે