આપણા દેશમાં કેટલાં શહેરો છે?
A. 5000 કરતાં વધારે
D. 15,000 કરતાં વધારે
C. 12,000 કરતાં વધારે
B. 10,000 કરતાં વધારે
૩. આપણા દેશમાં કેટલાં નાનાં-મોટાં નગર છે?
C. 20,000 જેટલાં
A. 31,000 જેટલાં
B. 12,000 જેટલાં
D. 27,000 જેટલાં
દરેક વ્યક્તિને જીવનનિર્વાહ માટે શેની જરૂર પડે છે?
A. પ્રવૃત્તિની
C. પોશાકની
B. રહેઠાણની
D. આવકની
ડીસા શહેર કયા જિલ્લામાં આવેલું છે?
D. બનાસકાંઠા
C. પાટણ
A. સાબરકાંઠા
B. મહેસાણા
રાણપુર ગામના ખેડૂતો કયા પાકોની ખેતી કરે છે?
C. બટાટા અને બાજરીની
A. બટાટા અને ઘઉંની
B. બાજરી અને કઠોળની
D. ડાંગર અને મકાઈની
મધુબા કયા ખેડૂતના ખેતરમાં મજૂરી કરે છે?
A. મોંઘજીભાઈના
C. કરશનભાઈના
B. મેઘજીભાઈના
D. લવજીભાઈના
લવજીભાઈને પૈસા પાછા આપવા માટે મધુબાએ શું કર્યું?
D. ભેંસ વેચી દીધી
B. ઝાંઝર વેચી દીધાં
C. ઘર વેચી દીધું
A. બે ગાયો વેચી દીધી
સલમાન પાસે કેટલા એકર જમીન છે?
C. બે એકર
A. દસ એકર
D. વીસ એકર
B. પચાસ એકર
સલમાન ખેતી ઉપરાંત કયો વ્યવસાય કરે છે?
D. પશુપાલનનો
B. રિક્ષા ચલાવવાનો
A. શાકભાજી વેચવાનો
C. મચ્છીમારીનો
રામનગરમાં મોટા ભાગના ખેડૂતો કયા પાકની ખેતી કરે છે
D. બટાટાની
C. ડાંગરની
A. મકાઈની
B. બાજરીની
જગાભાઈ શાના બદલે લોકોને તેમને જોઈતી વસ્તુ આપે છે
C. દૂધના
D. માછલીઓના
A. પૈસાના
B. ચોખાના
સંચારડા ગામ ક્યાં આવેલું છે?
C. પર્વતની તળેટી પાસે
D. મોટા શહેરની નજીક
A. દરિયાકિનારે
B. નદીકિનારે
રૂડીબહેન અને લખીમા શાનું કામ કરે છે?
A. શાકભાજી વેચવાનું
D. ખેતરમાં મજૂરીનું
C. માછલાં પકડવાનું
B. દૂધ વેચવાનું
રૂડીબહેન અને લખીમા વર્ષમાં કેટલા મહિના માછલાં પકડીને જીવનનિર્વાહ કરે છે?
રોડ ઉપરની દુકાન કે રોડની આસપાસ કામ કરનારાઓને કારણે ક્યારેક કઈ સમસ્યા વધી જાય છે?
B. ટ્રાફિકની
C. ચીજવસ્તુઓની અછતની
D. ચોરીની
A. બેરોજગારીની
વાવ તાલુકો કયા જિલ્લામાં આવેલો છે?
C. મહેસાણામાં
A. બનાસકાંઠામાં
B. સાબરકાંઠામાં
D. અમદાવાદમાં
ગામમાં સુથારીકામ કરતા કરશનભાઈ શહેરમાં આવ્યા પછી ક્યું કામ કરે છે?
C. રિક્ષા ચલાવવાનું
A. ધોબીકામ
B. દૂધ વેચવાનું
D. શાકભાજી વેચવાનું
નિલમના મામા ફૅક્ટરીમાં કયું કામ કરતા હતા?
રાજસ્થાનથી નવસારી આવેલા જયસિંહ કર્યું કામ કરે છે?
C. બિસ્કિટ બનાવવાનું
D. આઇસક્રીમ બનાવવાનું
A. અગરબત્તી બનાવવાનું
B. ચૉકલેટ બનાવવાનું
શહેરના લોકો આસપાસનાં ગામડાંમાં રોજગારી મેળવવા જાય છે.
દરેક વ્યક્તિને જીવનનિર્વાહ માટે આવકની જરૂર પડે છે.
શહેરના લોકો એક કરતાં વધુ વ્યવસાય સાથે જોડાયેલા હોય છે.
રાણપુર ગામની દુકાનમાં જરૂર પડે ત્યારે તાવ-શરદીની દવા પણ મળે છે.
રાણપુર ગામના કેટલાક ખેડૂતો બારેમાસ શાકભાજીની ખેતી કરે છે.
મધુબાએ લવજીભાઈને પૈસા પાછા આપવા માટે પોતાની ગાય વેચી દીધી.
માલપુર ગામના ઓછી જમીન ધરાવતા ખેડૂતો સિંચાઈના આધારે જ ખેતી કરે છે.
સલમાન ખેડૂત પોતાની જમીનમાં જાતે ખેતી કરે છે.
સલમાન પાસે બે ગાય અને એક ભેંસ છે.
જગાભાઈ ગંગાનગર ગામના વેપારી છે.
જગાભાઈ ઘઉંનો વેપાર કરે છે.
સંચારડા ગામ દરિયાકિનારે આવેલું છે.
રૂડીબહેન અને લખીમા માછલાં પકડવાનું કામ કરે છે.
ચોમાસાના દિવસોમાં દરિયો ખેડવો જોખમકારક છે.
પ્રદૂષણને લીધે દરિયામાં માછલીઓની સંખ્યા વધે છે.
ત્સુનામીમાં થયેલા નુકસાનને કારણે સ૨કા૨ે રૂડીબહેન અને લખીમાને નવી હોડી લાવવા માટે આર્થિક મદદ કરી હતી.
શહેરમાં રોજગારી મેળવવી ખુબ જ આસાન છે.
શહેરમાં એક જ પ્રકારના વ્યવસાય જોવા મળે છે.
ટ્રાફિક સમસ્યાથી નાના-મોટા અકસ્માતો થતા હોય છે.