ઊન કયા પ્રાણીના વાળમાંથી મળે છે?
C. ઘેટું
A. બકરી
B. યાક
D. આપેલ તમામ
કયા પ્રાણીનું ઊન તિબેટ અને લડાખમાં વધુ પ્રચલિત છે?
D. લામા
C. બકરી
B. ઊંટ
A. યાક
દક્ષિણ અમેરિકામાં કયાં પ્રાણીઓમાંથી ઊન પ્રાપ્ત કરવામાં આવે છે?
D. ઊંટ અને બકરી
C. અલ્પાકા અને લામા
B. યાક અને અલ્પાકા
A. લામા અને યાક
ક્યાંનાં પહાડી ક્ષેત્રોમાંથી મળતી અંગોરા બકરીમાંથી ઊન મળે છે?
B. જમ્મુ અને કશ્મીરનાં
A. દક્ષિણ ભારતના
C. તિબેટ અને લડાખનાં
D. પૂર્વ ભારતના
રાજસ્થાન અને પંજાબની ઘેટાંની કઈ પ્રજાતિ સારી ગુણવત્તાવાળું ઊન આપે છે?
C. લોહી
B. પાટનવાડી
A. મારવાડી
D. અંગોરા
A. કાર્બોદિત
B. ચરબી
C. પ્રોટીન
D. આપેલ પૈકી એક પણ નહિ
રેશમનાં પતંગિયાંના જીવનચક્રની ઈંડાં પછીની અવસ્થા કઈ છે?
C. ટેડપોલ
B. રેશમનો કોશેટો
D. પ્યુપા
A. ડિમ્ભ
રેશમ મેળવવા માટે રેશમના કીડા ઉછેરવાના ઉદ્યોગને શું કહે છે?
B. એપિકલ્ચર
D. સેરીકલ્ચર
A. સિલ્વિકલ્ચર
C. મોરિકલ્ચર
નીચેનામાંથી કયા રેસા બળે છે ત્યારે વાળ બળતા હોય તેવી વાસ આવે છે?
D. શણ
B. ઊન
A. નાયલૉન
C. સૂતર
હવા એ ઉષ્માની મંદવાહક છે.
ઊન અને રેશમ એ પ્રોટીનના બનેલા છે.
કોશેટામાંથી રેશમના રેસા મેળવવાની ક્રિયાને સિલ્વિકલ્ચર કહે છે.
રેશમના કીડા પછીની તરતની અવસ્થા રેશમનું પતંગિયું છે.
રેશમનો ઉદ્યોગ ભારતનો બહુ જૂનો ઉદ્યોગ છે.
ડિમ્ભને કેટરિપલર પણ કહે છે.
રેશમના કીડાનો ખોરાક સામાન્ય રીતે શેતૂરનાં પાન છે.
રેશમનો કોશેટો ખૂબ જ ખાઉધરો હોય છે.