નીચેના પૈકી કયો ભૌતિક ફેરફાર છે?
નીચેના પૈકી કયો રાસાયણિક ફેરફાર છે?
A. રબરને ખેંચવુ
B. ચૉકનો ભૂકો કરવો
D. દૂધનું દહીં થવું
C. બરફનું પાણી થવું
મીણનું પીગળવું એ કયા પ્રકારનો ફેરફાર છે?
A. ઊલટાવી શકાય તેવો
D. ઊલટાવી ન શકાય તેવો
C. A અને B બંને
B. ભૌતિક ફેરફાર
નીચેના પૈકી કયો ફેરફાર ભૌતિક ફેરફાર નથી?
D. કાગળની હોડી બનાવવી
B. લોખંડને ટીપવું
A. કાગળના ટુકડા કરવા
C. લોખંડનું કટાવું
નીચેના પૈકી કયો રાસાયણિક ફેરફાર નથી?
બેકિંગ સોડાને વિનેગર સાથે મિશ્ર કરતાં કયો વાયુ ઉત્પન્ન થાય છે?
D. નાઇટ્રોજન
C. હાઇડ્રોજન
A. ઑક્સિજન
B. કાર્બન ડાયૉક્સાઇડ
ફટાકડાનું ફૂટવું એ કયા પ્રકારનો ફેરફાર છે?
કૉપરની પટ્ટીને ગરમ કરવી એ ભૌતિક ફેરફાર છે.
ગરમીના દિવસોમાં લોખંડની કટાવાની ક્રિયા ઝડપી હોય છે.
તટસ્થીકરણની ક્રિયા ભૌતિક ફેરફાર છે.
પાચનની ક્રિયા રાસાયણિક ફેરફાર છે.
લોખંડના કાટનું અણુસૂત્ર FeO છે.
કૉપર સલ્ફેટનું અણુસૂત્ર CuSO4 છે.
ફેરસ સલ્ફેટ(આયર્ન સલ્ફેટ)નું દ્રાવણ વાદળી રંગનું હોય છે.
ભૌતિક ફેરફારમાં પદાર્થના રાસાયણિક ગુણધર્મો બદલાતા નથી.
દહીં બનવાની ક્રિયા ઊલટાવી ન શકાય તેવો ફેરફાર છે.
કૉપર સલ્ફેટના દ્રાવણમાંથી તેના સ્ફટિક મેળવવા એ રાસાયણિક ફેરફાર છે.