મનુષ્ય પોતાનો ખોરાક જાતે બનાવે છે.
પર્ણના પર્ણરંધ્રોની આસપાસ રક્ષકકોષો આવેલા છે.
મૂળને વનસ્પતિનું રસોડું કહે છે.
પ્રોટીન એ નાઇટ્રોજનયુક્ત પદાર્થ છે.
પ્રકાશસંશ્લેષણની પ્રક્રિયા થવા માટે વનસ્પતિના પર્ણમાં હરિતદ્રવ્ય હોવું જરૂરી છે.
વનસ્પતિ પ્રકાશસંશ્લેષણની પ્રક્રિયા દરમિયાન ઑક્સિજન વાયુ હવામાં મુક્ત કરે છે.
રાઇઝોબિયમ બૅક્ટેરિયા કઠોળ વર્ગની (શિંબીકૂળની) વનસ્પતિનાં પર્ણોમાં રહેલાં છે.
રાઇઝોબિયમ બૅક્ટેરિયા પોતાનો ખોરાક જાતે બનાવી શકતાં નથી.
અમરવેલ મૃતોપજીવી વનસ્પતિ છે.
ચણા, વાલ, વટાણા, મગ વગેરે કઠોળ વર્ગની વનસ્પતિઓ છે.