અલગ હોય તેવી વસ્તુ/બાબત જણાવો.
પલંગ
બાળક
ટેબલ
ખુરશી
જવાબ ચેક કરો
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
અલગ હોય તેવી વસ્તુ/બાબત જણાવો.
ખાંડ
કોપર-સલ્ફેટ
રેતી
મીઠું
જવાબ ચેક કરો
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
કોઈ પદાર્થને પાણીમાં નાખતા તે સંપૂર્ણ ઓગળી જઈ અદ્રશ્ય થઈ જાય તેને કેવો પદાર્થ કહેવાય ?
સખત પદાર્થ
અદ્રાવ્ય પદાર્થ
નરમ પદાર્થ
દ્રાવ્ય પદાર્થ
જવાબ ચેક કરો
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
જે પદાર્થને સરળતાથી દબાવી શકાય તેને કેવો પદાર્થ કહે છે ?
અદ્રાવ્ય પદાર્થ
દ્રાવ્ય પદાર્થ
સખત પદાર્થ
નરમ પદાર્થ
જવાબ ચેક કરો
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
નીચેનામાંથી ક્યો સખત (કઠોર) પદાર્થ છે ?
વાદળી
ઍલ્યુમિનિયમ
રૂ
કાપડ
જવાબ ચેક કરો
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
જે વસ્તુની આરપાર સ્પષ્ટ જોઈ શકાય તેને કેવો પદાર્થ કહે છે ?
આપેલ તમામ
અપારદર્શક
પારભાસક
પારદર્શક
જવાબ ચેક કરો
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
ક્યો પદાર્થ દ્રાવ્ય પદાર્થ છે ?
કાંકરાઓ
લાકડાનો વહેર
લોખંડની ખીલી
ખાંડ
જવાબ ચેક કરો
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
જે પદાર્થને સરળતાથી દબાવી શકાતા નથી તેને કેવો પદાર્થ કહે છે ?
દ્રાવ્ય પદાર્થ
સખત પદાર્થ
અદ્રાવ્ય પદાર્થ
નરમ પદાર્થ
જવાબ ચેક કરો
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
જે વસ્તુની આરપાર સ્પષ્ટ ન જોઈ શકાય તેને કેવો પદાર્થ કહે છે ?
પારભાસક
આપેલ તમામ
પારદર્શક
અપારદર્શક
જવાબ ચેક કરો
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
ક્યુ પ્રવાહી પાણીમાં અદ્રાવ્ય છે ?
વિનેગર
ટમેટાનું પાણી
લીંબુનું પાણી
કેરોસીન
જવાબ ચેક કરો
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
જે વસ્તુની આરપાર થોડુ પણ અસ્પષ્ટ જોઈ શકાય તેને કેવો પદાર્થ કહે છે ?
અપારદર્શક
આપેલ તમામ
પારભાસક
પારદર્શક
જવાબ ચેક કરો
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
અલગ હોય તેવી વસ્તુ/બાબત જણાવો.
હોડી
ચમેલી
કમળ
ગુલાબ
જવાબ ચેક કરો
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
કોઈ પદાર્થને પાણીમાં નાખતા તે સંપૂર્ણ ઓગળી ના જઈને અદ્રશ્ય ન થાય તેને કેવો પદાર્થ કહેવાય ?
નરમ પદાર્થ
અદ્રાવ્ય પદાર્થ
સખત પદાર્થ
દ્રાવ્ય પદાર્થ
જવાબ ચેક કરો
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
નીચેનામાંથી ક્યો પદાર્થ ધાતુ છે ?
રૂ
લાકડું
કોપર
પેન
જવાબ ચેક કરો
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
અલગ હોય તેવી વસ્તુ/બાબત જણાવો.
ચાંદી
લોખંડ
રેતી
તાંબું
જવાબ ચેક કરો
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
ક્યો પદાર્થ અદ્રાવ્ય પદાર્થ છે ?
લાકડાનો વહેર
લીંબુના ફૂલ
મીઠું
ખાંડ
જવાબ ચેક કરો
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
નીચેનામાંથી ક્યો નરમ પદાર્થ છે ?
ચાવી
રૂ
લોખંડ
ઍલ્યુમિનિયમ
જવાબ ચેક કરો
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Visit H5P.org to check out more cool content.