છ અંકની સૌથી મોટી સંખ્યા કઈ છે ?
સામાન્ય નિયમ વાપરી 730 + 998 નો અંદાજિત સરવાળો કેટલો થશે ?
1 કરોડ એટલે __________લાખ
4536, 4892, 4370 , 4452 આમાંથી સૌથી મોટી સંખ્યા કઈ ?
રોમન અંક માં C એટલે કેટલા થાય ?
એક મિલિયન એટલે કેટલા હજાર ?
2576 નું આસન્ન મૂલ્ય કેટલું થાય ?
"નવ અને બે નાં સરવાળાને ચાર વડે ગુણાકાર " નું પદાવલી સ્વરૂપ નીચેમાથી કયું છે ?
1 સો = ________દસ
રોમન અંકમાં XL એટલે કેટલા ?
મિલિયન અને બિલિયન એ કેવી પધ્ધતિ ગણાય ?
"સાત કરોડ બાવન લાખ એકવીસ હજાર ત્રણ સો બે "ને અંક માં કેવી રીતે લખાય ?
6, 2, 7 , 4 , 3 સંખ્યાનો ઉપયોગ કરી બનતી સૌથી મોટી સંખ્યા કઈ હોય ?
મિલીમીટર , કિલોમીટર , સેન્ટીમીટર , મીટર માંથી નાનો એકમ કયો છે ?
1 કિમી = ___________મીટર
આંતરરાષ્ટ્રીય સંખ્યા લેખન પધ્ધતીમાં સંખ્યામાં જમણી બાજુએ થી કેટલા અંકો પછી અલ્પવિરામ મુકવામાં આવે છે ?
રોમન અંક માં પ્રતીકનું પુનરાવર્તન વધુમાં વધુ કેટલી વખત કરી શકાય ?
રોમન અંકમાં V , L અને D નાં પ્રતીકો મોટા મૂલ્યનાં પ્રતીકની ડાબી બાજુ પર લખાતા નથી .
XXXX એ રોમન અંક ની કઈ સંખ્યા છે ?
1 કિમી = __________મિમી
75,847 માં હજારને આધારે આસન્ન મૂલ્ય કેટલું થાય ?
19 ×78 નો અંદાજ શું હોય ?
1 ગ્રામ = _________મિલીગ્રામ
45,278 નું વિસ્તરણ કરતા 5 ની કિંમત કેટલી થાય ?
1 બિલિયન = ______________મિલિયન થાય.