સમતલ અરીસા વડે મળતું પ્રતિબિંબ કેવું હોય છે ?
આભાસી અને વસ્તુ જેવડું
વાસ્તવિક અને વસ્તુ જેવડું
વાસ્તવિક અને ઊલટું
આભાસી અને મોટું
જવાબ ચેક કરો
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
સફેદ રંગ કેટલા રંગોનો બનેલો છે ?
સાત
દસ
પાંચ
છ
જવાબ ચેક કરો
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
વસ્તુના પરિમાણ કરતા મોટું આભાસી પ્રતિબિંબ શેમાં મળે છે ?
અંતર્ગોળ લેન્સ
અંતર્ગોળ અરીસો
બહિર્ગોળ અરીસો
બહિર્ગોળ લેન્સ
જવાબ ચેક કરો
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
અરીસા વડે પ્રકાશની દિશા બદલાવવાની ઘટનાને શું કહે છે ?
પ્રકાશનું શોષણ
પ્રકાશનું પરાવર્તન
પ્રકાશનું પ્રકિર્ણન
પ્રકાશનું વક્રીભવન
જવાબ ચેક કરો
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
પ્રકાશની ગતિ કેવી ગતિ છે ?
સુરેખ ગતિ
આંદોલિત ગતિ
આવર્ત ગતિ
વર્તુળાકાર ગતિ
જવાબ ચેક કરો
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
જે લેન્સ કિનારીના ભાગ કરતા વચ્ચેના ભાગે પહોળો હોય તેને કેવો લેન્સ કહે છે ?
બહિર્ગોળ
આપેલ તમામ
સમતલ
અંતર્ગોળ
જવાબ ચેક કરો
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
જે પ્રતિબિંબ પડદા પર મેળવી શકાતું નથી તેને ...... પ્રતિબિંબ કહે છે.
વાસ્તવિક
આભાસી
ચત્તુ
ઊલટું
જવાબ ચેક કરો
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
અંતર્ગોળ લેન્સ કેવું પ્રતિબિંબ રચે છે ?
વાસ્તવિક અને ચત્તુ
વાસ્તવિક અને ઊલટું
આભાસી અને ચત્તુ
આભાસી અને ઊલટું
જવાબ ચેક કરો
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
અંતર્ગોળ અરીસાનો ઉપયોગ ક્યા થાય છે ?
વાહનની હેડલાઈટના પરાવર્તક
દાંતના ડોક્ટર દાંત જોવા માટે
ટોર્ચની લાઈટના પરાવર્તક
આપેલ તમામ
જવાબ ચેક કરો
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
જે લેન્સ કિનારીના ભાગ કરતા વચ્ચેના ભાગે પાતળા હોય તેને કેવો લેન્સ કહે છે ?
બહિર્ગોળ
આપેલ તમામ
સમતલ
અંતર્ગોળ
જવાબ ચેક કરો
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
જો અરીસાની અંદરની સપાટી ચળકાટવાળી હોય, તો તેને કેવો અરીસો કહે છે ?
સમતલ
બહિર્ગોળ
આપેલ તમામ
અંતર્ગોળ
જવાબ ચેક કરો
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
કોઈ વસ્તુ સમતલ અરીસાથી 7 સેમી દૂર હોય તો, તે અરીસા અને તેના પ્રતિબિંબ વચ્ચેનું અંતર કેટલું હશે ?
9 સેમી
12 સેમી
7 સેમી
14 સેમી
જવાબ ચેક કરો
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
જો અરીસાની બહારની સપાટી ચળકાટવાળી હોય, તો તેને કેવો અરીસો કહે છે ?
સમતલ
અંતર્ગોળ
બહિર્ગોળ
આપેલ તમામ
જવાબ ચેક કરો
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
જે પ્રતિબિંબ પડદા પર મેળવી શકાય છે, તેને ...... પ્રતિબિંબ કહે છે.
ઊલટું
ચત્તુ
આભાસી
વાસ્તવિક
જવાબ ચેક કરો
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
કોઈ વસ્તુ સમતલ અરીસાથી 5 સેમી દૂર હોય તો, તે વસ્તુ અને તેના પ્રતિબિંબ વચ્ચેનું અંતર કેટલું હશે ?
15 સેમી
20 સેમી
10 સેમી
5 સેમી
જવાબ ચેક કરો
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
મેઘધનુષ્યમાં કેટલા રંગો હોય છે ?
પાંચ
દસ
સાત
છ
જવાબ ચેક કરો
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
બહિર્ગોળ અરીસાનો ઉપયોગ ક્યા થાય છે ?
વાહનની હેડલાઈટના પરાવર્તક
દાંતના ડોક્ટર દાંત જોવા માટે
વાહનની સાઈટલાઈટમાં
ટોર્ચની લાઈટના પરાવર્તક
જવાબ ચેક કરો
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Visit H5P.org to check out more cool content.