એક ટેડપોલ જે પ્રક્રિયા દ્વારા પુખ્ત વિકસીત થાય તેને ...... કહે છે.
કલિકાસર્જન
કાયાંતરણ
સ્થાપન
ફલન
જવાબ ચેક કરો
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
કોણ અલિંગી પ્રજનન કરે છે ?
હાઈડ્રા અને અમીબા
અમીબા
એકપણ નહી
હાઈડ્રા
જવાબ ચેક કરો
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
પ્રાણીઓમાં કેટલા પ્રકારના પ્રજનન હોય છે ?
બે
ચાર
પાંચ
ત્રણ
જવાબ ચેક કરો
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
એક યુગ્મનજમાં જોવા મળતી કોષકેન્દ્રોની સંખ્યા ...... હોય છે.
શૂન્ય
એક
ચાર
બે
જવાબ ચેક કરો
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
યુગ્મનજ વિકાસ પામીને ..... માં પરિણમે છે.
શિશ્ન
ગર્ભ
ભ્રૂણ
ફલન
જવાબ ચેક કરો
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
જે અવસ્થાં બાળકના અંગોની ઓળખ થઈ શકે તેને શું કહે છે ?
ગર્ભ
શિશ્ન
ભ્રૂણ
ફલન
જવાબ ચેક કરો
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
જે પ્રાણીઓ ઈંડા મુકે છે તેને ..... પ્રાણીઓ કહે છે.
અપત્યપ્રસવી
પ્રત્યપ્રસવી
અંડપ્રસવી
શુક્રપ્રસવી
જવાબ ચેક કરો
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
જે પ્રાણીઓ સીધા બચ્ચાને જન્મ આપે છે તેને ..... પ્રાણીઓ કહે છે.
અંડપ્રસવી
અપત્યપ્રસવી
શુક્રપ્રસવી
પ્રત્યપ્રસવી
જવાબ ચેક કરો
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
માછલીઓ અને સ્ટારફિશમાં કેવું ફલન જોવા મળે છે ?
બાહ્ય
આંતરિક
સંયુક્ત
તટસ્થ
જવાબ ચેક કરો
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
હાઈડ્રામાં કેવું પ્રજનન થાય છે ?
કલિકાસર્જન
લિંગી પ્રજનન
ફલન
દ્વિભાજન
જવાબ ચેક કરો
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
નર પ્રજનન અંગમાં કેટલી જોડ શુક્રપિંડ આવેલ હોય છે ?
ત્રણ
એક
ચાર
બે
જવાબ ચેક કરો
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
માદા જન્યુઓને શું કહે છે ?
ફલન
યુગ્મનજ
શુક્રકોષ
અંડકોષ
જવાબ ચેક કરો
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
મનુષ્યોમાં કેવું ફલન જોવા મળે છે ?
સંયુક્ત
તટસ્થ
બાહ્ય
આંતરિક
જવાબ ચેક કરો
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
દેડકાના ઈંડામાંથી ..... બને છે.
ટેડપોલ
ઈયળ
ક્યુબા
પ્યુપા
જવાબ ચેક કરો
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
ફલનના પરિણામે શેનું નિર્માણ થાય છે ?
અંડકોષ
એકપણ નહી
શુક્રકોષ
યુગ્મનજ
જવાબ ચેક કરો
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
નીચેનામાંથી ક્યુ પ્રાણી અંડપ્રસવી છે ?
મગર
કૂતરું
ગાય
સિંહ
જવાબ ચેક કરો
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
નીચેનામાંથી ક્યુ પ્રાણી અપત્યપ્રસવી છે ?
મરઘી
ગરોડી
બિલાડી
કબૂતર
જવાબ ચેક કરો
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
મરઘીના ઈંડામાંથી બચ્ચુ બનવા કેટલો સમય લાગે છે ?
3 અઠવાડિયા
2 મહિના
3 મહિના
2 અઠવાડિયા
જવાબ ચેક કરો
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
નર જન્યુઓને શું કહે છે ?
શુક્રકોષ
અંડકોષ
યુગ્મનજ
ફલન
જવાબ ચેક કરો
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
અંતઃફલન ........ થાય છે.
માદાના શરીરમાં
નરના શરીરમાં
નરના શરીરની બહાર
માદાના શરીરની બહાર
જવાબ ચેક કરો
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
માદા પ્રજનન અંગમાં કેટલી જોડ અંડપિંડ આવેલ હોય છે ?
ચાર
એક
ત્રણ
બે
જવાબ ચેક કરો
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
અમીબામાં કેવું પ્રજનન થાય છે ?
લિંગી પ્રજનન
દ્વિભાજન
ફલન
કલિકાસર્જન
જવાબ ચેક કરો
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Visit H5P.org to check out more cool content.