નીચેનામાંથી કોણ વિદ્યુતનું વહન કરે છે ?
ખીલી
લોખંડ
એલ્યુમિનિયમ
આપેલ તમામ
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
...... નિર્બળ વિદ્યુતપ્રવાહ હોય તો પણ પ્રકાશીત થાય છે.
બલ્બ
ટ્યૂબલાઈટ
ફિલામેન્ટ
LED
જવાબ ચેક કરો
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
ઉઝરડાઓને અવરોધવા માટે ધાતુ પર મોંઘી ..... ધાતુનું આવરણ ચડાવવામાં આવે છે.
ઝીંક
તાંબુ
ક્રોમિયમ
એલ્યુમિનિયમ
જવાબ ચેક કરો
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
લોખંડના પુલ બનાવતી વખતે તેને કાંટથી બચાવવા ...... નું આવરણ ચડાવવામાં આવે છે.
તાંબુ
ઝીંક
ટિન
એલ્યુમિનિયમ
જવાબ ચેક કરો
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
કોપર સલ્ફેટના દ્રાવણમાંથી વિદ્યુતપ્રવાહ પસાર કરતા ૠણ ધ્રુવ પર ...... મળે છે.
સલ્ફર
આયર્ન
કોપર (તાંબુ)
નીકલ
જવાબ ચેક કરો
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
વિદ્યુતવહન દ્વારા કોઈ પદાર્થ પર જરૂરી ધાતુનું આવરણ ચડાવવાની ક્રિયાને શું કહે છે ?
ઈલેક્ટ્રોડિઝાઈન
મેટલપ્લેટિંગ
ઈલેક્ટ્રોપ્લેટિંગ
ઈલેક્ટ્રોમેગ્નેટિંગ
જવાબ ચેક કરો
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
ખાદ્ય પદાર્થોને સાચવવાના લોખંડના વાસણ પર ...... નું આવરણ ચડાવવામાં આવે છે.
એલ્યુમિનિયમ
ઝીંક
ટિન
તાંબુ
જવાબ ચેક કરો
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
પાણી વિદ્યુતનું ....... છે.
અવાહક
સુવાહક કે અવાહક હોય
સુવાહક
મંદ વાહક
જવાબ ચેક કરો
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
વિદ્યુતનું વહન કરતા મોટાભાગના પ્રવાહીઓ કેવા હોય છે ?
બેઈઝ
આપેલ તમામ
એસિડ
ક્ષાર
જવાબ ચેક કરો
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
નીચેનામાંથી કોણ વિદ્યુતનું વહન કરતું નથી ?
રબર
કાગળ
આપેલ બંને
એકપણ નહીં
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
નીચેનામાંથી કોણ વિદ્યુતનું વહન કરતું નથી ?
તાંબુ
ખીલી
રબર
એલ્યુમિનિયમ
જવાબ ચેક કરો
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
નીચેનામાંથી કોણ વિદ્યુતનું વહન કરે છે ?
રબર
પ્લાસ્ટિક
લોખંડ
કાગળ
જવાબ ચેક કરો
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Visit H5P.org to check out more cool content.