ગુજ 513 મહેનતનો રોટલો
MCQ ક્વિઝ
ક્વિઝ રમો, પરિણામ જાણો...
//pankajsid34.blogspot.in
શરૂ કરો.
આપેલમાંથી કઈ શબ્દજોડ અર્થની દ્રષ્ટિએ સમાનતા ધરાવે છે ?
આભ-આકાશ
સરસ-નીરસ
પર્વત-નદી
આગળ-પાછળ
જવાબ ચકાસો.
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
‘આપ ખરા સાધુ !’ – આ વાક્ય કોણ બોલે છે ?
મોચીભગત
નગરશેઠ
સજ્જન
યુવક
જવાબ ચકાસો.
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
'હરામનો પૈસો મને ન ખપે' આ વાક્ય કોણ બોલે છે ?
દુકાનદાર
મોચી ભગત
સાધુ
વેપારી
જવાબ ચકાસો.
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
જીવનનો સાચો આનંદ શેમાં રહેલો છે ?
ઉજાણી કરવામાં
ધન કમાવામાં
કુદરતને પામવામાં
મહેનત કરવામાં
જવાબ ચકાસો.
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
સાધુને મોચીનો કયો ગુણ સ્પર્શી ગયો ?
ચતુરાઈનો
કુશળતાનો
પ્રામાણિકતાનો
પ્રેમાળતાનો
જવાબ ચકાસો.
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
'મહેનતનો રોટલો' બોધકથામાં શાનું ગૌરવ કરવામાં આવ્યું છે ?
સુંદરતાનું
ધનનું
શિક્ષણનું
શ્રમનું
જવાબ ચકાસો.
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
મોચીએ સીવેલા પગરખાંની કિંમત કેટલી કહી ?
દોઢ રૂપિયો
ત્રણ રૂપિયા
બે રૂપિયા
એક રૂપિયો
જવાબ ચકાસો.
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
મોચી કેવા હતા ?
પ્રામાણિક
જૂઠા
અપ્રામાણિક
કંજૂસ
જવાબ ચકાસો.
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
‘સ્પર્શ માત્રથી લોઢાને સોનામાં બદલી નાખનાર મણિ’ એટલે શું ?
જાદુઈમણિ
હીરામણિ
ચિંતામણિ
પારસમણિ
જવાબ ચકાસો.
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
મોચી ભગત કઈ નગરીમાં રહેતો હતો ?
કાશી
ઝાંસી
વારાણસી
મગધ
જવાબ ચકાસો.
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
'મહેનતનો રોટલો' બોધકથાના લેખક કોણ છે ?
પન્નાલાલ શાહ
રમણ સોની
પન્નાલાલ પટેલ
જ્યોતીન્દ્ર દવે
જવાબ ચકાસો.
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
મોચીભગતે કેટલા વર્ષ મજૂરી કરી, નવા ઓજાર વસાવ્યા હતા ?
બાર
એક
પાંચ
દસ
જવાબ ચકાસો.
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
સાધુને મોચીનો કયો ગુણ સ્પર્શી ગયો ?
કાબેલિયત
કુશળતા
પ્રામાણિકતા
ચતુરાઈ
જવાબ ચકાસો.
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
‘પગરખાં’ શબ્દનો અર્થ જણાવો.
લોઢા
સાધન
જોડા
ઉધાર
જવાબ ચકાસો.
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
સાધુને મોચીના વાયદામાં જરા પણ _____ન હતો .
અવિશ્વાસ
નુકસાન
વિશ્વાસ
નફો
જવાબ ચકાસો.
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
‘પેટનો ખાડો પૂરવો’ – રૂઢિપ્રયોગનો અર્થ જણાવો.
જીવનનિર્વાહ કરવો
બેઠાં બેઠાં ખાવું
વ્યાયામ કરવો
દુ
જવાબ ચકાસો.
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
મોચી ફરીથી કામે વળતાં શું બબડ્યા ?
આપ બનાવટી સાધુ
આપ લુચ્ચા સાધુ
આપ ખરા સાધુ
આપ પાખંડી સાધુ
જવાબ ચકાસો.
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
સાધુએ કેટલા રૂપિયામાં પગરખાં લીધાં ?
અઢી રૂપિયામાં
એક રૂપિયામાં
બે રૂપિયામાં
દોઢ રૂપિયામાં
જવાબ ચકાસો.
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
'પગનું રક્ષણ કરનાર' શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.
માધુકરી
પગકર્મી
પારસમણિ
પગરખાં
જવાબ ચકાસો.
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
મોચીએ સોનાના ઓજારોને ઘરની કઈ જગ્યાએ મૂક્યા ?
પેટીમાં
કબાટમાં
પલંગમાં
ખૂણામાં
જવાબ ચકાસો.
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
‘પગ ઉપાડવો’ – રૂઢિપ્રયોગનો અર્થ જણાવો.
ઝડપથી ચાલવું
શરૂઆત કરવી
આરંભ કરવું
પગરણ માંડવા
જવાબ ચકાસો.
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
સાધુ મોચી પાસે શા માટે ગયા ?
આશીર્વાદ આપવા
શિષ્ય બનાવવા
પારસમણિ આપવા
પગરખાં સીવડાવવા
જવાબ ચકાસો.
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
‘મહેનત કરવા’ એ શબ્દ માટે પાઠમાં કયો શબ્દ વપરાયો છે ?
મજૂરી કરવા
કામ કરવા
શ્રમ કરવા
આળસ કરવા
જવાબ ચકાસો.
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
મોચી ભગત હાથપગ વિશે શું માને છે ?
કામ કરવા
તાળી પાડવા
કોઈને મારવા
કંઈ ન કરવું
જવાબ ચકાસો.
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
‘જીવ બળવો’ – રૂઢિપ્રયોગનો અર્થ જણાવો.
ખુશી થવી
દુ
ભિક્ષા માગવી
આહ નાખવી
જવાબ ચકાસો.
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
સાચી જોડણી બતાવો.
દુનિયા
દુનિઆ
દૂનિયા
ડુનિયા
જવાબ ચકાસો.
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
મોચીને ત્યાં પગરખાં લેવા કોણ આવ્યું ?
સાધુ
સ્ત્રી
નગરશેઠ
ખેડૂત
જવાબ ચકાસો.
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
સાધુએ મોચીને વધારાના પૈસા શા માટે આપ્યા ?
તમાકુ પીવા માટે
વાપરવા માટે
બીડી પીવા માટે
બક્ષિસ આપવા માટે
જવાબ ચકાસો.
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
સાચી જોડણી બતાવો .
પણચૂરણ
પરચૂરળ
પરચૂરણ
પરચુરણ
જવાબ ચકાસો.
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
‘પ્રામાણિક’ શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ જણાવો.
અપ્રામાણિક
આવકાર
વખાણ
નિંદા