લોકમાતા શબ્દ કોના માટે ઉપયોગમાં લેવાય છે ?
ભારત
પર્વતો
દરિયો
નદીઓ
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
વિશ્વમાં ભારત વસ્તીની દૃષ્ટિએ કેટલામું સ્થાન ધરાવે છે ?
પાચમું
બીજુ
સાતમું
ત્રીજુ
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
બંધારણની કઇ કલમમાં ભારતના સાંસ્કૃતિક વારસાના જતનની મૂળભૂત ફરજ દર્શાવી છે ?
51 ક
90 ક
50 ક
52 ક
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
કઇ પ્રજા કિરાત તરીકે ઓળખાતી હતી ?
મોંગલોઇડ
ઑસ્ટેલોઇડ
નેગ્રીટો
દ્રવિડ
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
ભારતીય સંસ્કૃતિમાં શેનો અનુભવ પ્રાપ્ત થાય છે ?
સત, ચિત અને આનંદ
વસુધૈવ કુટુંબકમ
સુજલામ, સુફલામ
સત, અસત અને કર્મ
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
દાહોદમાં કયો મેળો ભરાય છે ?
મસ્ત ગધેડાનો
ગોળ ગધેડાનો
ઊંટનો
બકરીનો
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
પ્રકૃતિ સાથેનો આપણો વ્યવહાર શ્રદ્ધાપૂર્વક હોવાના ઉદાહરણો શેમાંથી મળે છે ?
રામાયણ અને મહાભારતમાંથી
ઉપનિષદોમાંથી
પંચતંત્રની વાર્તાઓ અને બૌદ્ધ ધર્મની જાતક કથાઓમાંથી
વેદગ્રંથોમાંથી
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
પ્રાકૃતિક વારસામાં કઇ બાબતોનો સમાવેશ થાય છે ?
સ્તૂપો, ચૈત્યો વગેરે
રાજમહેલો, કિલ્લાઓ વગેરે
નદીઓ, વૃક્ષો વગેરે
મંદિરો, મસ્જિદો વગેરે
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
ગુજરાતમાંથી મળી આવેલું હડપ્પીય સંસ્કૃતિનું મહત્વનું નગર ધોળાવીરા કયા જિલ્લામાં આવેલ છે ?
ખેડા
સુરત
બનાસકાંઠા
કચ્છ
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
ભારતના કયા પ્રાચીન ગ્રંથમાં ભારત માટે ભારતવર્ષ નામ આપવામાં આવ્યું છે ?
નારદીય પુરાણ
વિષ્ણુ પુરાણ
ભાગવત પુરાણ
વરાહ પુરાણ
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
ઇલોરાની ગુફાઓ કયા રાજાઓના સમયમાં તૈયાર થઇ હતી ?
ચૌલ
સોલંકી
પલ્લવ
રાષ્ટ્રકૂટ
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
અલ્પાઇન, ડિનારિક અને આર્મેનૉઇડ પ્રજા ક્યાંથી આવી હતી ?
મધ્ય એશિયામાંથી
ઉત્તર-પશ્ચિમ એશિયામાંથી
અગ્નિ એશિયામાંથી
દક્ષિણ એશિયામાંથી
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
ગુજરાતમાં સહસ્ત્રલિંગ તળાવ ક્યાં આવેલું છે ?
વડોદરા
સુરત
અમદાવાદ
પાટણ
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
ધૂપ, દીપ અને આરતીથી પૂજાની પરંપરા કોણે શરૂ કરી.
ગ્રીકોએ
કુષાણોએ
દ્રવિડોએ
શકોએ
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
ગુજરાતમાં હઠીસીંગના દેરા ક્યાં આવેલાં છે ?
અમદાવાદ
ગાંધીનગર
સુરત
પાટણ
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
ભારતીય સંસ્કૃતિ અને સભ્યતાના વિકાસમાં કઇ પ્રજાનો ફાળો વિશિષ્ટ છે ?
આર્મેનોઇડ
દ્રવિડ
નેગ્રીટો
ઑસ્ટેલોઇડ
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
ગુજરાતમાં મુનસર તળાવ ક્યાં આવેલ છે ?
ગોંડલમાં
ધોળકામાં
માંડલમાં
વિરમગામ
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
ભારતની આર્ય સભ્યતાના નિર્માતાઓ કયા લોકો હતા ?
કિરાત
નીગ્રો
દ્રવિડો
નોર્ડિક
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
ગુજરાતમાં ઝૂલતા મિનારા ક્યાં આવેલા છે ?
સુરતમાં
ગાંધીનગરમાં
અમદાવાદમાં
વડોદરામાં
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
ભારતીય સંસ્કૃતિ કઇ નદીઓના કિનારે વિકસી હતી ?
સિંધુ અને રાવી
સિંધુ અને જેલમ
સિંધુ અને બિયાસ
સતલુજ અને રાવી
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Previous question
Embed
View the embed code for this content.
Visit H5P.org to check out more cool content.