નૃત્યના આદિદેવ કોણ હતા ?
બ્રહ્મા
વિષ્ણુ
શિવ નટરાજ
નારદ
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
વૈજયંતીમાલા અને હેમામાલિની કઇ નૃત્યશૈલી સાથે જોદાયેલા છે ?
કથક
કૂચીપુડી
ભારતનાટ્યમ્
મણિપુરી
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
કાચી માટીમાંથી પકવેલાં વાસણો એટલે...
ટરાટા
કોરારાટા
ટારાકોટા
ટેરાકોટા
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
દેવાસુર સંગ્રામ નાટકના રચયિતા કોણ હતા ?
ભવભૂતિ
ભરતમુનિ
કાલિદાસ
યાજ્ઞવલ્ક્ય
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
ઇક્ત એટલે શું?
છપાઇ
ગૂંથણ
ભરત
વણાટ
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
ધાતુની શોધ નહોતી થઇ ત્યારે શેમાંથી બનાવેલાં વાસણોનો ઉપયોગ થતો હતો?
પાંદડા
માટી
અકીક
લાકડા
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
મણિપુરી નૃત્યમાં ઉપયોગમાં લેવાતા ઘેરદાર લીલા રંગના ચણિયાને શું કહે છે ?
કબજો
કોમર
કિશાલ
કુમીન
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
ઘરબાર, જમીન, સ્થાવર મિલકતને કેવો વારસો કહેવાય?
જૈવિક
ભૌતિક
સાંસ્કૃતિક
પ્રાકૃતિક
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
શ્રી કૃષ્ણના જીવન પ્રસંગ પર આધારિત શસ્ત્રીય નૃત્યનો પ્રકાર જણાવો.
કથકલી
ભારતનાટ્યમ્
મણિપુરી
કથક
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
કાષ્ઠની કઇ બનાવટ માટે ઇડર પ્રખ્યાત છે?
રમકડાં
કબાટ
હીંચકા
ફર્નિચર
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
કચ્છના બન્ની વિસ્તારના જત લોકોની અદ્દ્ભુત સિદ્ધિ કઇ છે?
માટીકામ
ભરતગૂંથણ કલા
જડતરકામ
વણાટકામ
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
માનવીએ પોતાની બુદ્ધિશક્તિ, આવડત, કલા દ્વારા જે કંઇ મેળવ્યું કે સર્જ્યું તેને કેવો વારસો કહેવાય?
પ્રાકૃતિક
સાંસ્કૃતિક
જૈવિક
માનસિક
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
કથન કરે સો કથક કહાવે આ ઉક્તિ ક્યા નૃત્યના વિકાસ સાથે જોડાયેલી રહી છે ?
કથકલી
મણિપુરી
કથક
ભારતનાટ્યમ્
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
દૂતવાક્યમ્ કૃતિના કર્તા કોણ છે ?
યાજ્ઞવલ્ક્ય
મહાકવિ ભાસ
કાલિદાસ
ભવભૂતિ
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
કયા નૃત્યમાં મોર, ખિસકોલી, ચકલી જેવા પક્ષીઓની નકલ હોય છે ?
મેરાયો
ચાળો
ધમાલ
પઢાર
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
પંડિત અહોબલે ઉત્તર હિંદુસ્તાનની સંગીત પદ્ધત્તિ માટે કયો ગ્રંથ લખ્યો હતો?
સંગીત રત્નાકર
સંગીત મકરંદ
સંગીત પારિજાત
સંગીત ગંગોત્રી
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
પાષાણયુગના આદિમાનવનાં ગુફાચિત્રો શાનાં આલેખનો જોવા મળે છે ?
ફૂલછોડના
નૃત્યના
પશુપંખીઓના
ભૌમિતિક
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
કયા નૃત્યના પાત્રો સુંદર ઘેરદાર કપડાં પહેરે છે અને મોટા કલાત્મક મુકુટ ધારણ કરે છે?
ભારતનાટ્યમ્
મણિપુરી
કથકલી
કૂચીપુડી
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
ભારતનો કયો વેદ સંગીત કલાને લગતો છે?
સામવેદ
અથર્વેદ
યજુર્વેદ
ઋગ્વેદ
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
જન્મથી માતા પિતાના શારીરિક અને માનસિક લક્ષણો મળે છે, તેને કેવો વારસો કહેવાય?
જૈવિક
સાંસ્કૃતિક
પ્રાકૃતિક
માનસિક
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Previous question
Embed
View the embed code for this content.
Visit H5P.org to check out more cool content.