સમ્રાટ અશોકનો શિલાલેખ ગુજરાતમાં કયા પર્વતની તળેટીમાં જોવા મળે છે?
બરડો
ચોટીલો
શત્રુંજય
ગિરનાર
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
દાર્જિલિંગની ગુફા કયાં આવેલી છે?
બિહારમાં
મધ્ય પ્રદેશમાં
અસમમાં
ઓડિશામાં
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
મૌર્યકાળની સ્થાપત્યકલા કયા પ્રકારની જોવા મળે છે?
ધાર્મિક
આર્થિક
સામાજિક
ઐતિહાસિક
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
પાષણને છીણી અને હથેળી વડે કોતરીને આકાર બનાવનારી કલા એટલે...
ગુફાકલા
સ્થાપત્યકલા
શિલ્પકલા
સ્તુપકલા
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
કૈલાસનાથનું અને વૈંકટપેરૂમલનું મંદિર કયાં આવેલું છે?
મેલૂરમાં
કાંચીમાં
બેલૂરમાં
મદુરઈમાં
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
કયો યુગ ભારતીય કલાનો સુવર્ણયુગ કહેવાય છે?
પાંડ્યયુગ
ગુપ્તયુગ
ચોલયુગ
મૌર્યયુગ
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
કયો બૌદ્ધ સ્તૂપ સ્થાપત્યકલાનો અમૂલ્ય નમૂનો છે?
સારનાથનો સ્તૂપ
સાંચીનો સ્તૂપ
બુદ્ધગયાનો સ્તૂપ
નંદનગઢનો સ્તૂપ
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
સાંચીનો અસલ સ્તૂપ શેનો બનાવેલો હતો?
ધાતુનો
પથ્થરનો
ઈંટોનો
આરસનો
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
ગુજરાતમાં જૂનાગઢના સાણા ડુંગર પર કેટલી ગુફાઓ આવેલી છે?
45
12
52
62
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
લોથલ ખંભાતના અખાતથી કેટલા કિલોમીટર દૂર છે?
18
20
12
14
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
સિંધુખીણની સંસ્કૃતિમાંથી મળી આવેલાં નગરો પૈકી કયા નગરનું આયોજન શ્રેષ્ઠ હતુ?
હડપ્પાનું
મોહેં-જો-દડોનું
લોથલનું
સુરકોટડાનું
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
મોહેં-જો-દડો શહેરના રસ્તાઓની પહોળાઈ કેટલી હતી?
12 મીટર
9.75 મીટર
8 મીટર
8.40 મીટર
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
પ્રાચીન ભારતનું લગભગ 200 ફુટ ઊંચું અને અજોડ મદિંર કયું છે?
કોણાર્ક
મહાબલિપુરમ્
બૃહદેશ્વર
કૈલાસનાથ
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
ગુજરાતના ____ ખાતે સૂર્યમંદિર આવેલું છે ?
અમદાવાદ
મોઢેરા
સાબરકાંઠા
ખેડા
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
સ્તૂપની ચારે બાજુ રચેલા ગોળાકાર રસ્તાને શું કહે છે?
મેધિ
તોરણ
હર્મિકા
મહેરાબ
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
ગુજરાતમાં જૂનાગઢની કઈ ગુફાઓ બે માળની છે?
ખંભાલીડાની
ખાપરા-કોડિયાની
તળાજાની
ઉપરકોટની
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
સારનાથના સ્તંભની ટોચ પર કેટલા સિંહોની આકૃતિ છે?
3
4
2
5
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
ભગવાન બુદ્ધના ઉપદેશ નું સ્થળ કયું છે?
અલાહાબાદ
સાંચી
સારનાથ
બનારસ
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
અમરાવતીનો સ્તૂપ કઈ શૈલીનો છે?
દ્રવિડ
ગાંધાર
યમુના
મથુરા
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
પલ્લવોની રાજધાની કઈ હતી?
કાંચી
કલપક્કમ
થંજાવુર
તિરુવનંતપુરમ
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Previous question
Embed
View the embed code for this content.
Visit H5P.org to check out more cool content.