કલિકાસર્જન દર્શાવતી એકકોષી ફૂગ કઇ છે?
મ્યુકર
યીસ્ટ
અમીબા
પ્લાઝમોડિયમ
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
પુરુષમાં શુક્રપિંડનું સ્થાન ક્યાં છે?
ઉદરગુહામાં
શુક્રવાહિનીમાં
વૃષણકોથળીમાં
શિશ્નમાં
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
કયો સજીવ પુનઃસર્જન દર્શાવે છે?
અમીબા
પેરામીશિયમ
હાઇડ્રા અથવા પ્લેનેરિયા
રાઇઝોપ્સ
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
કઇ પદ્ધતિમાં નવી સંતતિનું સર્જન કર્યા વગર છોડની ગુણવત્તા સુધારી શકાય છે ?
કલમ
દાબકલમ
આરોપણ
કલિકાસર્જન
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
પુરુષની સહાયક પ્રજન ગ્રંથિ કઇ છે?
શુક્રપિંડ
શુક્રવાહિની
મૂત્રપિંડ
પ્રોસ્ટેટ ગ્રંથિ
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
વનસ્પતિ પ્રજનનની કઇ પદ્ધતિમાં સ્ટોક અને સાયોન જેવા ભાગોનો ઉપયોગ કરવામાં આવે છે?
કલમ
દાબકલમ
આરોપણ
અવખંડન
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
દરેક સજીવ પોતાના જેવો જ સજીવ ઉત્પન્ન કરે છે આ ઘટનાને શું કહે છે?
વૃદ્ધિ
વિકાસ
પ્રજનન
ક્લોન
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
વનસ્પતિના પ્રકાંડનો કાપેલો ભાગ કે જેનો ઉપયોગ આરોપણ માટે કરવામાં આવે છે.
સ્ટૉક
સાયોન
કલમ કરવી
કલિકા
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
નાઇસેરિયા ગોનેરી જાતિના ગોળ બેક્ટેરિયા મનુષ્યમાં કયા જાતીય રોગ માટે જવાબદાર છે ?
ગોનોરિયા
સિફિલિસ
એઇડ્સ
મલેરિયા
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
અંડપિંડ તરફ આવેલો અંડવાહિનીનો શરૂઆતનો મુક્ત છેડો ગળણી આકારનો હોય છે, તેને શુ કહે છે?
ગર્ભાશય
ગ્રીવા
યોનિદ્વાર
અંડવાહિનીનિવાપ
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
અલિંગી પ્રજનનમાં બે સંતતિને એકસરખા જનીનિક પદાર્થ અને શરીરની એકસરખી લાક્ષણિક્તા હોય તેને શું કહે છે?
કેલસ
જોડિયા
ક્લોન
રંગસુત્ર
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
નીચેનામાંથી કયો સજીવ દ્વિભાજન દ્વારા પ્રજનન કરતો નથી....
અમીબા
પ્લાઝમોડિયમ
યુગ્લિના
પેરામીશીયમ
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
પુરુષમાં મુખ્ય પ્રજનન અંગ કયું છે?
શુક્રવાહિની
શિશ્ન
શુક્રાશય
શુક્રપિંડ
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
માતાના ગર્ભાશયની દીવાલમાંથી ગર્ભને પોષણ આપવા માટે કઇ રચના થાય છે ?
જરાયુ
ગર્ભનાળ
ઉલ્વકોથળી
ઉલ્વપ્રવાહી
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
અંડપિંડમાથી અંડકોષ મુક્ત થવાની ક્રિયાને શું કહે છે?
પ્રજનન
અંડકોષપાત
ઋતુસ્ત્રાવ
ફલનક્રિયા
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
કયો સજીવ સામાન્ય રીતે બહુભાજન દ્વારા પ્રજનન કરે છે?
ભૂંડ
અળસિયું
હાઇડ્રા
પ્લાઝમોડિયમ
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
માત્ર પુરુષે જ ઉપયોગમાં લેવાનું ગર્ભનિરોધક સાધન કયું છે ?
આંકડી
નિરોધ
કોપર ટી
માલા ડી
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
STD એટલે શું ?
સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિસીઝ
સેક્સ ટ્રાન્સ ડિસીઝ
સેક્સ ટ્રાય ડિસીઝ
સેક્સ ટ્રાન્સમિટેડ ડિસીઝ
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
આરોપણમાં મૂળતંત્ર ધરાવતો વનસ્પતિનો ભાગ કયા નામથી ઓળખાય છે?
સ્ટૉક
સાયોન
ચૂષક
મૂલાંગો
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
પુરુષના શુક્રપિંડમાં કયા જાતીય અંતઃસ્ત્રાવનું નિર્માણ થાય છે?
ઇસ્ટ્રોજન
પ્રોજેસ્ટેરોન
આલોસ્ટેરોન
ટેસ્ટોસ્ટેરોન
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
Answer 1

વસ્તી નિયંત્રણ માટે પુરુષમાં થતી શસ્ત્રક્રિયાને શું કહે છે ?
નસબંધી
ટ્યૂબેક્ટોમી
વાસેક્ટોમી
ટ્રાન્સપ્લાન્ટ
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
છોકરામાં કેટલા વર્ષે તરૂણાવસ્થા પ્રવેશે છે?
13 થી 14
10 થી 12
9 થી 10
11 થી 12
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
શુક્રકોષ અને અંડકોષનું ફલન શામાં થાય છે ?
ગર્ભાશયમાં
ગ્રીવામાં
યોનિમાર્ગમાં
અંડવાહિનીમાં
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
છોકરીમાં કેટલા વર્ષે તરૂણાવસ્થા પ્રવેશે છે?
13 થી 14
10 થી 12
9 થી 10
11 થી 12
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
સ્ત્રીમાં ફલિતાંડના નિર્માણથી બાળકના જન્મ સુધીનો સમયગાળો કેટલા દિવસનો હોય છે ?
100
180
210
280
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
સ્પાયરોગાયરામાં અલિંગી પ્રજનન પદ્ધતિ છે.
કોષવિભાજન બે કોષમાં થતા
તંતુનુ ખંડન ના ટુકડાઓમાં થતા
કોષનું વિભાજન ઘણા કોષમાં થતા
મોટી સંખ્યામાં કલિકાનું નિર્માણ થતા
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
નીચેનામાંથી કયો સજીવ કલિકાસર્જન દર્શાવે છે?
હાઇડ્રા
અમીબા
પેરામિશીયમ
સ્પાયરોગાયરા
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
સ્ત્રીમાં માસિક સ્રાવ લગભગ કેટલા દિવસનો હોય છે ?
3 થી 5
10 થી 12
13 થી 14
28 થી 32
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
કઇ પ્રજનન પદ્ધતિ વડે વનસ્પતિના ઇચ્છનિય લક્ષણોને સાથે લાવી શકાય છે?
કલમ
દાબકલમ
આરોપણ
વૃદ્ધિ પ્રરકના ઉપયોગ દ્વારા
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
કેટલીક લીલમાં તંતુઓ વારંવાર તુટે છે અને દરેક ટુકડો સ્વતંત્ર લીલ તરીકે વિકસે છે આ ક્રિયાને શું કહે છે?
બહુભાજન
કલિકાસર્જન
અવખંડન
દ્વિભાજન
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
સ્ત્રીમાં અંડવાહીનીની શસ્ત્રક્રિયાને શું કહે છે ?
નસબંધી
ટ્યૂબેક્ટોમી
વાસેક્ટોમી
ટ્રાન્સપ્લાન્ટ
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
સ્ત્રીમાં અંડપિંડનું સ્થાન ક્યાં છે?
ઉદરગુહામાં
ગર્ભાશયમાં
યોનિમાર્ગમાં
યોનિદ્વારમાં
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Previous question
Embed
View the embed code for this content.
Visit H5P.org to check out more cool content.