એશિયામાં રાષ્ટ્રભાવના ઉગ્ર અને સંકુચિત સ્વરૂપની હતી.
વર્સેલસની સંધિથી જર્મનીનું અર્થતંત્ર છિન્ન ભિન્ન થઇ ગયું.
દરેક રાષ્ટ્રે અન્ય રાષ્ટ્રની અખંડિતતા જાળવવી એ રાષ્ટ્રસંઘની નીતિ હતી.
પ્રથમ વિશ્વયુદ્ધમાં પહેલા વિશ્વ ચાર જૂથમાં વહેંચાયેલ.
રાષ્ટ્રસંઘની સ્થાપના 25 ડિસેમ્બર, 1920 ના દિવસે થયેલ.