શ્રી અરવિંદ ઘોષે સૌપ્રથમ ગુજરાતમાં સશસ્ત્ર ક્રાંતિની ભૂમિકા તૈયાર કરી.
સ્વદેશી આંદોલનથી ઇંગ્લેન્ડને ખૂબ લાભ થયો.
બ્રિટિશ શાસન સમયે બંગાળ સૌથી મોટો પ્રાંત હતો.
ગોપાલકૃષ્ણ ગોખલે ગાંધીજીના ગુરુ હતા