નીચેના પૈકી કયો રંગ સંમિશ્રિત નથી ?
મોરપીંછ
લીલો
પીળો
મરુન
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
કીકીને નાની મોટી કરવાનુ કાર્ય કોણ કરે છે?
કોર્નિઆ
નેત્રમણિ
આઇરિસ
રેટિના
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
વાદળી ને લાલ રંગનં મિશ્રણ કરવાથી કયો રંગ ઉત્તપન્ન થાય છે?
મોરપીછ
લીલો
પીળો
મરુન
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
પ્રિઝમ વડે થતા શ્વેત પ્રકાશના વિભાજનમાં કયા રંગના પ્રકાશનો વેગ મહત્તમ હોય છે?
વાદળી
લાલ
પીળો
લીલો
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
પ્રિઝમ વડે વડે થતા શ્વેત પ્રકાશના વિભાજનમાં કયા રંગના પ્રકાશનું લઘુત્તમ વિચલન થાય છે?
પીળો
લીલો
લાલ
વાદળી
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
નેત્રમણિને જાડો-પાતળો કરી કેન્દ્રલંબાઇમાં ફેરફાર કરવાનું કાર્ય કોણ કરે છે?
રેટિના
સિલિયરી સ્નાયુઓ
કોર્નિઆ
નેત્રપટલ
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
પ્રિઝમ વડે થતા શ્વેત પ્રકાશના વિભાજનમાં કયા રંગનો પ્રકાશ સૌથી વધુ વિચલન પામે છે ?
વાદળી
લાલ
જાંબલી
લીલો
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
વાદળી અને લીલો પ્રકાશ એકબીજા પર સંપાત થવાથી તે ભાગ કયા રંગનો દેખાય?
મોરપીંછ
લીલો
પીળો
મરુન
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
.........ની ક્રિયાશીલતાને કારણે આંખની કેન્દ્રલંબાઇમાં ફેરફાર થાય છે.
કનીનિકા
કીકી
સિલિયરી સ્નાયુઓ
નેત્રપટલ
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
પ્રકાશની કઇ ઘટનાને લીધે ટિંડલ અસર ઉદ્દભવે છે?
પ્રકિર્ણન
વિભાજન
પરાવર્તન
વક્રીભવન
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
લાલ રંગનો પૂરક રંગ કયો છે?
લીલો
મરુન
પીળો
મોરપીંછ
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
કયા બે રંગોના પ્રકાશના સંપાત થવાથી મરુન રંગ બને છે?
વાદળી અને પીળા
વાદળી અને લાલ
વાદળી અને લીલા
લાલ અને લીલા
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
આંખમાં આવેલ લેન્સ જેવી રચનાને શું કહે છે?
આઇરિસ
કોર્નિઆ
રેટિના
નેત્રમણિ
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
વાતાવરણને લીધે કયા રંગના પ્રકાશનું સૌથી ઓછું પ્રકીર્ણન થાયછે?
પીળો
લાલ
જાંબલી
લીલો
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
લાલ, લીલા અને વાદળી રંગના પ્રકાશ સંપાત થવાથી તે ભાગ કયા રંગનો દેખાય?
લીલો
મોરપીંછ
સફેદ
મરુન
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Previous question
Embed
View the embed code for this content.
Visit H5P.org to check out more cool content.