આવૃત બીજધારી વનસ્પતિમાં પાણીના વહન માટે કઇ રચના હોય છે?
મૃદૂતક પેશી
સ્થૂલકોણક પેશી
જલવાહિની
જલવાહિનિકી
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
વનસ્પતિમાં નીચેના કયા ઘટકમાં દ્રવ્યોનું વહન ઉર્ધ્વગામી તેમજ અધોગામી બંને પ્રકારે દર્શાવે છે?
જલવાહક પેશી
સાથીકોષ
અન્નવાહક પેશી
જલવાહિની
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
આવૃત બીજધારી વનસ્પતિમાં અન્નવાહક પેશીનો મુખ્ય વાહક એકમ કયો હોય છે ?
ચાલની કોષ
ચાલની કોષ અને સાથી કોષ
ચાલનીનલિકા અને સાથી કોષ
ચાલનીનલિકા અને ચાલનીકોષ
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
શરીરના કયા ભાગમાં રુધિર શુદ્ધ (O2 યુક્ત) બને છે ?
હ્રદય
ફેફસાં
કર્ણક
ક્ષેપક
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
મનુષ્યના હ્રદયમાં ત્રિદલ વાલ્વ કયાં જોવા મળે છે ?
બે કર્ણકો વચ્ચે
બે ક્ષેપકો વચ્ચે
જમણા કર્ણક અને જમણા ક્ષેપક વચ્ચે
ડાબા કર્ણક અને ડાબા ક્ષેપક વચ્ચે
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
વનસ્પતિઓમાં ખોરાક અને અન્ય પદાર્થો શાના દ્રારા વહન પામે છે ?
જલવાહિનિકી
જલવાહિનીઓ
ચાલનીનલિકાઓ
સાથીકોષો
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
દરેક મૂત્રપિંડમાં લગભગ કેટલી મૂત્રપિંડનલિકાઓ આવેલી હોય છે?
100
1000
10,000
10,00,000
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
બાષ્પોત્સર્જનથી પર્ણના કોષોમાં પાણીના અણુઓ વચ્ચે શું ઉદ્ભભવે છે?
સંલગ્ન બળ
દાબ બળ
ખેંચાણબળ
અભિલગ્ન બળ
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
અન્નવાહક પેશીમાં વહનની ક્રિયા કઇ તરફ થાય છે?
માત્ર ઉપરની તરફ
માત્ર નીચેની તરફ
ઉપર અને નીચે બંને તરફ
માત્ર આડી દિશામાં
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
મનુષ્યના હ્રદયના કયા ભાગોમાંથી હંમેશાં શુદ્ર રુધિર જ વહન પામે છે?
બે કર્ણકોની વચ્ચે
બે ક્ષેપકો વચ્ચે
ડાબી બાજુના કર્ણક અને ક્ષેપક
જમણી બાજુના કર્ણક અને ક્ષેપક
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
નીચેનામાંથી કઇ રચના ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓમાં પાણીના વહન માટે જવાબદાર છે ?
ચાલનીનલિકા
ચાલનીકોષ
જલવાહિની
સાથીકોષ
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
પ્રાણીઓની સરખામણીમાં વનસ્પતિઓમાં ઉર્જાની જરૂરિયાત......
વધારે હોય છે.
ઓછી હોય છે.
પ્રાણીઓ જેટલી હોય છે.
ઘણી વધારે હોય છે.
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
વનસ્પતિમાં પ્રકાશસંશ્ર્લેષણથી સર્જાતી નીપજોના વહનને શું કહે છે ?
પ્રસરણ
સાદું વહન
સ્થાનાંતરણ
વિસ્તરણ
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
નીચેના પૈકી કઇ ક્રિયામાં ATPનો ઉપયોગ થાય છે ?
બાષ્યોત્સર્જનથી સર્જતા ખેંચાણમાં
અન્નવાહકમાં ખોરાકના સ્થાનાંતરણ
જલવાહકમાં જલસ્તંભનું નિર્માણ
પાણીના પ્રસરણ
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
ફુપ્ફુસ ધમની દ્રારા રુધિર કયા અંગમાં વહન પામે છે?
ફેફસામાં
ડાબા કર્ણકમાં
જમણા ક્ષેપકમાં
શરીનાં અંગોમાં
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Previous question
Embed
View the embed code for this content.
Visit H5P.org to check out more cool content.