મનુષ્યના પાચનતંત્રમાં આવેલી સહાયક પાચક ગ્રંથિ કઇ છે?
જઠર
સ્વાદુપિંડ
અન્નળી
મુખ
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
નીચે આપેલા કયા પ્રકારમાં નાનું આંતરડું લાંબું હોય છે ?
માંસાહારી
મિશ્રાહારી
તૃણાહારી
સ્વાવલંબી
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
કયા પ્રકારના શ્વસનમાં સેન્દ્રિય આડપેદાશ તરીકે ઇથોનોલ ઉત્પન્ન થાય છે?
પ્રાણીઓમાં જારક શ્વસન
પ્રાણીજન્ય માધ્યમમાં અજારક શ્વસન
વનસ્પતિજન્ય માધ્યમમાં અજારક શ્વસન
વનસ્પતિજન્ય માધ્યમમાં જારક શ્વસન
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
વનસ્પતિમાં શ્વસનક્રિયા માટે જવાબદાર અંગિકા કઇ છે?
હરિતકણ
કણાભસૂત્ર
ગોલ્ગીકાય
અત
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
અમીબા ખોટા પગ દ્રારા શાનું નિર્માણ કરે છે?
રસધાની
અન્નધાની
બીજાણુધાની
ધાનીરસ
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
શ્વસન દરમિયાન વાયુ-વિનિમય શેમાં થાય છે?
શ્વાસવાહિની
વાયુકોષ્ડ
સૂક્ષ્મ શ્વાસવાહિકાઓ
શ્વાસનળી
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
નાના આતરડાના શરૂઆતના ભાગને શુ કહે છે?
પિત્તાશાય
પકવાશય
મળાશય
અદ્યાંત્ર
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
કયો સજીવ પ્રાણીસમ પોષણપદ્રતિ દર્શાવે છે?
અમરવેલ
પ્લાઝ્મોડિયમ
કરમિયું
દેડકો
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
વંદો કયા પ્રકારની પોષણપદ્રતિ દર્શાવે છે?
શાકાહારી
માંસાહારી
મિશ્રાહારી
તૃણાહારી
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
અમીબામાં કઇ કોષીય અંગિકા ખોરાકના પાચન માટે જરૂરી ઉત્સેચકો ધરાવે છે?
લાયસોઝોમ
કણાભસૂત્ર
હરિતકણ
ગોલ્ગીકાય
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
વનસ્પતિમાં જારક શ્વસન દરમિયાન ગ્લુકોઝના અણુનું ઓક્સિડેશન કોષની કઇ અંગિકામાં થાય છે?
હરિતકણમાં
કણાભસૂત્રમાં
કોષકેન્દ્રમા;
લાયસોઝોમમાં
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
મૂળનો કયો ભાગ ભૂમિકણો વચ્ચે રહેલા O2ના સંપર્કમાં હોય છે?
અતં
અધિસ્તર
અધ
મૂલાધિસ્તર અને મૂળરોમ
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
કોષીયભક્ષણ પદ્રતિ કયા પ્રાણીમાં જોવા મળે છે ?
મનુષ્ય
અમીબા
દેડકો
કબૂતર
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
શ્વસનના ગ્લાયલિસિસ તબક્કામાં ગ્લુકોઝનું રૂપાંતર શામાં થાય છે?
સ્ટાર્ચ
ઇથેનોલ
લેક્ટિક એસિડ
પાયરુવિક એસિડ
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
સજીવો દ્રારા ગ્રહણ કરેલા પોષક પદાર્થોજે પ્રત્યેક જીવિત કોષમાં ઉપયોગમાં લેવાની પ્રક્રિયાને શું કહે છે?
શોષણ
પોષણ
પ્રકાશસંશ્ર્લેષણ
શ્વસન
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Previous question
Embed
View the embed code for this content.
Visit H5P.org to check out more cool content.