ટેસ્ટ આપવા માટે START QUIZ ઉપર ક્લિક કરો Created By :- Bipin Vasani
Start Quiz
ભારત ક્યા પ્રાચિન ગ્રંથમા ભારત માટે ‘ ભારતવર્ષ ‘ નામ આપવામા આવ્યુ છે ?
નારદીય પુરાણમા
વિષ્ણુ પુરાણ
ભાગવત પુરાણમા
વરાહ પુરાણમા
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
વિશ્વમા ભારત વિસ્તારની દ્રષ્ટિએ કેટલામુ સ્થાન ધરાવે છે ?
પાંચમુ
બીજુ
નવમુ
સાતમુ
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
વિશ્વમા ભારત વસ્તી ની દ્રષ્ટિએ કેટલામુ સ્થાન ધરાવે છે ?
ચોથુ
ત્રીજુ
બિજુ
પ્રથમ
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
ભારતિય સંસ્કૃતિમા શાનો અનુભવ પ્રાપ્ત થાય છે ?
સુજલામ , સુફલામનો
વસુધૈવ કુટુમ્બકમનો
સત , અસત , કર્મનો
સત , ચિત અને આનન્દનો
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
સંસ્ક્રુતિ એટલે ......
જિવન જિવવાની રીત
માનવમનનુ ચિંતન
માનવમનની કલ્પનાઓ
માનવમનનુ સુખદુખ
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
પ્રાક્રુતિક વારસો કોની ભેટ ગણાય છે ?
ધાર્મિક પરમ્પરાઓની
કુદરતની
સંસ્ક્રુતીની
ઋષિમુનિઓની
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
પ્રક્રુતિ સાથેના આપણો વ્યવહાર શ્રધાપુર્વક હોવાના ઉદાહરણો શેમાંથી મળે છે ?
પંચતંત્રની વાર્તઓ અને બૌધ ધર્મની જાતક કથાઓ માથી
રામાયણ અને મહાભારત માથી
વેદ ગ્રંથ માથી
ઉપનિષદો માથી
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
પ્રાકૃતિક વારસામા ...... બાબતોનો સમાવેશ થાય છે
સ્પૂતો , ચૈત્યો વગેરે
નદીઓ , વ્રુક્ષો વગેરે
રાજમહેલો , કિલ્લઓ વગેરે
મન્દિરો , મસ્જિદો વગેરે
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
ભારતિય સંસ્કૃતિ ...... નદીઓના કિનારે વિકસી હતી
સિન્ધુ અને રાવી
સતલુજ અને રાવી
સિન્ધુ અને બિયાસ
સિન્ધુ અને જેલમ
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
‘લોકમાતા’ શબ્દ ......... માટે ઉપયોગ મા લેવાય છે
નદીઓ
પ્રકૃતિ
પનિહારિઓ
ભારત
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
ભારતિય સંસ્કૃતિમા .......
પીપળો , વડ , અને તુલસીને પવિત્ર ગણીને પૂજવામા આવે છે
લીમડો , આંબો , અને આસોપાલવને પવિત્ર ગણવામા આવે છે
મહુડો , ખીજડો અને ખજુરીને પવિત્ર ગણવામા આવે છે
ઉપરના વ્રુક્ષો પૈકી એકેય વ્રુક્ષ પવિત્ર ગણાતુ નથી
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
ભારતીય પ્રજા જીવનને સમૃધ બનાવવામા સૌથી મોટો ફળો ...... છે
વન્યજીવોનનો
વનસ્પતિનો
પર્વતોનો
નદીઓનો
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
ભારતની પ્રજા અતિપ્રાચીન યુગથી પર્યાવરણ પ્રેમી રહી છે , તેની સાક્ષી છે પ્રજાનો ......
ઉત્સવપ્રેમ
દેશપ્રેમ
કુટુંબપ્રેમ
વ્રુક્ષપ્રેમ
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
નીચેનામાંથી ..... વ્રત વનસ્પતિ જીવનને ધાર્મિકતા સાથે સાંકળે છે
સોળ સોમવારનુ વ્રત
ગૌરીવ્રત
વડસાવિત્રીનુ વ્રત
જયા – પાર્વતીનુ વ્રત
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
ભારતની રાષ્ટ્રમુદ્રામા ...... પ્રાણીની આકૃતી છે
હાથીની
વાઘની
સિન્હની
ગાયની
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
ગુજરાતમાંથી મળી આવેલુ હડપ્પીય સંસ્કૃતિનુ મહત્વનુ નગર ધોળવીરા ...... જિલ્લામા આવેલ છે
બનાસકાંઠા
જૂનાગઢ
સાબરકાંઠા
કચ્છ
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
ઇલોરાની ગુફાઓ ...... રાજાઓના સમયમા તૈયાર થઇ હતી
રાષ્ટ્રકૂટ
સાતવાહન
સોલંકી
પલ્લવ
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
ગુજરાતમા મુનસર તલાવ ........ આવેલુ છે
માંડ્લમા
વિરમગામમા
ધોલકામા
ડાકોરમા
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
ગુજરાતમા જુલતા મિનારા ......... આવેલા છે
અમદવાદમા
વડોદરામા
સુરતમા
મહેમદાવાદમા
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
ગુજરાતમા સહસ્ત્રલિંગ તલાવ ....... આવેલુ છે
પાટણમા
મોઢેરામા
પાવાગઢમા
અડાલજમા
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
ગુજરાતમા ધોલકા તાલુકામા મળી આવેલુ પુરાતત્વિય નગર ...... છે
રંગપુર
ધોળાવીરા
રોજડી
લોથલ
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
ગુજરાતમા હઠિસિંગના દહેરા ..... આવેલા છે
પાટણમા
સુરતમા
સુરેન્દ્રનગરમા
અમદાવાદમા
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
ભાદરવી પૂનમનો મેળો .....સ્થળે ભરાઇ છે
અંબાજી
સાપુતારા
પાવાગઢ
જૂનાગઢ
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
ભવનાથનો પ્રખ્યાત મેળો ..... ભરાય છે
ગિરનાર
શામળાજી
ભદિયાદ
આહવા
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
વૌઠાનો પ્રખ્યાત મેળો ...... સ્થળે ભરાઇ છે
તરણેતર
સોમનાથ
ડાકોર
ધોળકા
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
આહવામા ....... મેળો ભરાઇ છે
ડાંગ દરબારનો
નકલંગનો
માધવપુરનો
ભાંગુરિયાનો
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
ગરબાડામા ...... મેળો ભરાઇ છે
ભડિયાદનો
નકલંગનો
મસ્ત ગધેડાનો
ગોળ ગધેડાનો
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
ભારતની ..... પ્રજામા માતૃપ્રધાન કુટુંબપ્રથા પ્રચલિત હતી
ડિનારિકોમા
દ્રવિડોમા
ઓસ્ત્રેલોઇડોમા
આર્યોમા
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
........ પ્રજા ‘ કિરાત ‘ તરીકે ઓળખાતી હતી
મોંગોલોઇડ
ઓસ્ત્રેલોઇડોમા
આર્મેનોઇડ
અલ્પાઇન
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
ભારત્ની આર્ય સભ્યતાના નિર્માતાઓ ....... લોકો હતા
નોર્ડિક
કિરાત
દ્રવિડો
નીગ્રો
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
ધૂપ , દીપ , આરતીથી પૂજા કરવાની પર્ંપરા ..... વિકસાવી હતી
કુષાણોએ
શકોએ
દ્રવિડોએ
ગ્રીકોએ
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
દ્રવિડ કુળની ભાષાઓમા નીચેનામાંથી ...... ભાષાનો સમાવેશ ન કરી શકાય
હિન્દી
મલયાલમ
કન્નડ
તમિલ
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Previous question
Embed
View the embed code for this content.
Visit H5P.org to check out more cool content.