નીચેના શબ્દો અને તેના અર્થનું બંધબેસતું જોડકું જોડો :
વારે ઘડીએ, ફરી ફરીને1 of 4 draggables.
ટેકો2 of 4 draggables.
રક્ષણ કરનાર3 of 4 draggables.
સંગાથ, સોબત4 of 4 draggables.
સાથ
રક્ષણહાર
આધાર
વારંવાર નીચેના સમાનાર્થી શબ્દોનું બંધબેસતું જોડકું જોડો :
સવાર
સૂરજ
દુનિયા
નીંદર
આકાશ પરોઢ1 of 5 draggables.
રવિ2 of 5 draggables.
જગત3 of 5 draggables.
નભ4 of 5 draggables.
ઊંઘ5 of 5 draggables.
નીચેની ખાલી જગ્યાઓ પૂરો :
પરોઢિયે મીઠાં ગાન ગાય છે.
તુ ફૂલોમાં છે.
સૌને નો આધાર છે. હસે1 of 3 draggables.
પંખી2 of 3 draggables.
ઇશ્વર3 of 3 draggables.
નીચેના શબ્દોના વિરુદ્ધાર્થીનું બંધબેસતાં જોડકાં જોડો :
x દિવસ1 of 4 draggables.
x બેધ્યાન2 of 4 draggables.
x સાંજ3 of 4 draggables.
x પાતાળ4 of 4 draggables.
નીચેના શબ્દો અને તેના અર્થનું બંધબેસતું જોડકું જોડો :
પરોઢિયું
ગાન
મસ્જિદ
સાગર
મહીં નમાજ પઢવાનું સ્થાન1 of 5 draggables.
પ્રભાત2 of 5 draggables.
સમુદ્ર, દરિયો3 of 5 draggables.
ગાયન, ગીત4 of 5 draggables.
અંદર5 of 5 draggables.