ગમાણ1 of 5.
ઝોક2 of 5.
મોસૂઝણુ3 of 5.
વાળું4 of 5.
શિરામણ5 of 5.
ઢોરની નીરણ માટે આડું લાકડું રાખી કરેલી જગા
ઘેટા બકરાનો વાડો
રાતનું ભોજન
વહેલી સવારનો સમય
સવારનો નાસ્તો મોહ વગરનું
આત્મા કે આત્મસત્વ સંબંધી
એક સાથે સો વસ્તુઓને યાદ રાખવાની શક્તિ
મનમાં ચાલતું મંથન
દરેક જીવ પ્રત્યે દયા રાખવી તે મનોમંથન1 of 5.
શતાવધાની શક્તિ2 of 5.
જીવદયા3 of 5.
આધ્યાત્મિક4 of 5.
નિર્મોહી5 of 5.
બીજાનું સારું જોઇ થતી દ્વેષની લાગણી
કોઇપણ બે ખેતર વચ્ચેની હદનો થોડો ખુલ્લો મૂકેલો પટ્ટો
મામનું ઘર
જાણવાની ઇચ્છા
આસક્ત નહિ એવું શેઢો1 of 5.
અનાશક્ત2 of 5.
મોસાળ3 of 5.
જિજ્ઞાસા4 of 5.
ઇર્ષ્યા5 of 5.
કપટ વિનાનું
વિષ્ણુ ભગવાનનો ભક્ત
દોષ વિનાનું
સારી બુદ્ધિ
હેતનો ઉભરો કપટ રહિત1 of 5.
નિર્દોષ2 of 5.
વૈષ્ણવજન3 of 5.
ઉમળકો4 of 5.
સદ્દ્બુદ્ધિ5 of 5.
સ્વીકાર કરવો તે
ટકી રહે તેવું
ક્ષમા માગવી તે
આંખને ગમી જાય તેવું
પરિવાર જેવો સંબંધ ટકાઉ1 of 5.
ઘરોબો2 of 5.
એકરાર3 of 5.
નયનરમ્ય4 of 5.
ક્ષમાયાચના5 of 5.
દિશાઓના છેડા
આનંદ આપનારી
બોલાવવા માટે પાડેલી મોટી બૂમ
રત્નોના ભંડારરૂપ સાગર
અડગ રહેવું તે મક્ક્મ1 of 5.
નર્મદા2 of 5.
રત્નાકર3 of 5.
હાકલ4 of 5.
દિગંત5 of 5.
પૃથ્વી આકાશ સાથે મળતી જણાય છે તે કલ્પિત રેખા
ઘણાં લાંબા સમયના અંતર પછી
વનની સંપત્તિ
સાંકડો પગરસ્તો
એક થઇ જવું તે ક્ષિતિજ1 of 5.
વનસંપદા2 of 5.
કેડી3 of 5.
કાલાન્તર4 of 5.
સાયુજ્ય5 of 5.
જેનો પતિ મૃત્યુ પામ્યો છે એવી સ્ત્રી
દસ વર્ષનો સમયગાળો
વ્યાજે પૈસા ધીરનાર
જમીન ગણીને ખેડનાર
પૈસા ધીરધાર કરનાર દસકો1 of 5.
વિધવા2 of 5.
શાહુકાર3 of 5.
લેણદાર4 of 5.
ગણોતિયો5 of 5.
જે સૌને સમાન રીતે જુએ છે તે
ઇચ્છાઓનો ત્યાગ કરનાર
સંસારમાં મોહ માયા ન હોવાં તે
લોભ વગરનું
ચલિત ન થઇ શકે તેવું અચલ1 of 5.
સમદૃષ્ટિ2 of 5.
વણલોભી3 of 5.
તૃષ્ણાત્યાગી4 of 5.
વૈરાગ્ય5 of 5.
જ્યાં સૂર્ય અસ્ત પામે છે તેવો કાલ્પનિક પર્વત
તપસ્યા કરનાર મનને હરી લેનાર
ખરાબ દશા હોવી તે
આર્થિક બદલો આપ્યા વિનાની કરાતી મજૂરી દુર્દશા1 of 5.
તપસ્વી2 of 5.
અસ્તાચલ3 of 5.
વેઠ4 of 5.
મનોહર5 of 5.
મરન પાછળ રોવું કૂટવું
સગાસંબંધીમાં જન્મ તેમજ મરણ વગેરેથી પાળવામાં આવતું અલગપણું
મરણ પાછળ કરવામાં આવતી ક્રિયા
અનાજ ભરવાનો ઓરડો
સહન ન થઇ શકે તેવું સૂતક1 of 5.
કાણ2 of 5.
કોઠાર3 of 5.
સરાવવું4 of 5.
અસહ્ય5 of 5.
વ્યાજે નાણાંની આપ લે કરવી
માણસની અવરજવર વિનાનું
સળગાયેલા સુગંધિત પદાર્થમાંથી નીકળતો સુગંધિત ધુમાડો
શબને ઓઢાડવાનું કપડું
પોતાના માણસ કફન1 of 5.
નિર્જન2 of 5.
ધીરધાર3 of 5.
સ્વજન4 of 5.
ધૂપ5 of 5.
કુદરતનું સુંદર ધામ
વહેતા પાણીમાં થતું કુંડાળું
રાજકારણને લગતું કાર્ય
ઘોડાસવાર જેમાં પગ રાખે તે કડું
ઘોડાના પેટ ફરતો તાણીને બાંધેલો પટ્ટો પેગડું1 of 5.
પ્રકૃતિ મંદિર2 of 5.
તંગ3 of 5.
રાજકાજ4 of 5.
વમળ5 of 5.
નબળું શરીર ધરાવનાર
સૂગ હોવી
મનમાં મેલા હોવું
કીડીયારું ઊભરાવવું
નવરાત્રીઓનો સમૂહ ખરાબ દાનત હોવી1 of 5.
ચીતરી ચડવી2 of 5.
માયકાંગલું3 of 5.
ઘના લોકો ભેગા થવા4 of 5.
નવરાત્રી5 of 5.
શરીર મોટું પણ અક્ક્લમાં ઓછું
રસ્તાનો જાણકાર
બરફથી ઢંકાયેલું
જ્યાં જવાનું છે તે સ્થાન
હિમાલયમાંથી નીકળતી ખૂબ ઠંડા પાણીના પ્રવાહવાળી નદી હિમનદી1 of 5.
ભોમિયો2 of 5.
હીમાચ્છાદિત3 of 5.
જડસું4 of 5.
ગમ્ય સ્થાન5 of 5.