પ્રસ્તાવ નકારી કાઢવો1 of 5.
મુશ્કેલીના સમયે મદદરૂપ2 of 5.
ખૂબ ગર્વ અનુભવવો3 of 5.
નાસીપાસ થવું4 of 5.
સંદર્ભ ટાંકવો5 of 5.
મન ભાંગી પડવું
સંકટ સમયની સાંકળ
છાતી ગજગજ ફૂલવી
હવાલો આપવો
માગું પાછું ઠેલવું નવ નેજાં પડવાં
પેટે પાટા બાંધવા
હૃદય દ્રવી ઊઠવું
હ્રદય રડી ઊઠવું
પૈસા ખોટા કરવા લાગણીથી ગદ્દ ગદ્દ થવું1 of 5.
ખૂબ દુખ અનુભવવું2 of 5.
ભારે મુશ્કેલી પડવી3 of 5.
ઉછીના લીધેલા પૈસા પાછા ન આપવા4 of 5.
ખાવાપીવામાં કરકસર કરવી5 of 5.
તાળી લાગવી
ઇકોતેર કુળ તારવાં
આંખો ભીની થવી
માથું ધુણાવવું
જીવ ઊંચો થવો પૂર્વજોનો ઉદ્ધાર કરવો1 of 5.
સંમતિ આપવિ2 of 5.
ચિંતા થવી3 of 5.
લાગણી સભર થઇ જવું4 of 5.
લગની લાગવી5 of 5.
ટાંટિયા વાળી લેવા
અડવડિયા ખાવાં
હૈયે જડાઇ જવું
કપાળ કાણું હોવું
આંખો કાઢવી કદી ભુલાય નહિ એ રીતે યાદ રહી જવું1 of 5.
કાયમ માટે અપંગ બનાવવું2 of 5.
કમનસીબ હોવું3 of 5.
ડરાવવું4 of 5.
લથડિયાં ખાવાં5 of 5.
જીવની જેમ જતન કરવું
મન પાછું પડવું
જીવ હાથ ઝાલ્યો ન રહેવો
એકના બે ન થવું
મનનો ભાર હળવો કરવો અગત્યની વાત કહી મનથી હળવા થવું1 of 5.
મક્ક્મ રહેવું2 of 5.
ખૂબ ઉતાવળ થવી3 of 5.
હિંમત હારી જવી4 of 5.
ખૂબ દિલથી પાળવું5 of 5.
ફાફાં મારવા
કદર કરવી
જાદુઇ લાકડી ફરવી
ઢેલ થઇ જવું
ઘી કેળા હોવાં ચમત્કાર કરવો1 of 5.
લાયકાત મુજબ બદલો આપવો2 of 5.
મોટી કમાણી હોવી3 of 5.
વ્યર્થ પ્રયત્ન કરવો4 of 5.
અસહાય થઇ જવું5 of 5.
ભાવ ન પૂછવો
તૂરિયાનો તાર જાગી ઊઠ્યો
નામરૂપ મિથ્યા કરવું
હ્રદય છલકાઇ જવું
એળે જવું આનંદિત થઇ જવું1 of 5.
મહત્વ ન આપવું2 of 5.
સમજણ શક્તિનો ઉદય થવો3 of 5.
વ્યર્થ થવું4 of 5.
નિર્મોહી થઇને જીવવું5 of 5.
પૈસા દૂધે ધોઇને આપવા
ગળે ઉતરવું
હાડમાંસ ચૂંથવાં
સત્તર પંચા પંચાણુનું ગણિત
ઢોરવૈતરું કરવું નિર્દય રીતે લૂટી લેવાં1 of 5.
છેતરપિંડીવાળો હિસાબ2 of 5.
સમજાઇ જવુ3 of 5.
ઉછીના લીધેલ પૈસા પ્રામાણિકપણે પાછા આપવા4 of 5.
કાળી મજૂરી કરવી5 of 5.
પીછો ન છોડવો
કંઠે પ્રાણ આવવા
હાજાં ગગડી જવા
ઘોડા ઘડવા
પેટ ન આપવું ખૂબ ગભરાઇ જવું1 of 5.
અયોજન કરવું2 of 5.
ખૂબ કપરું કાર્ય હોવું3 of 5.
ગુપ્ત વાત ન જણાવવી4 of 5.
સતત આગ્રહ રાખવો5 of 5.
દાઝ ચઢવી
ઊભી પૂંછડીએ
ઠોકરે ચઢાવવું
હાથ ધરવો
ખોબો કાણો નીકળવો
હાથ ઉગામવો ગુસ્સો આવવો1 of 6.
માર મારવો2 of 6.
કમનસીબ હોવું3 of 6.
ભીખ માંગવી4 of 6.
ઉપેક્ષા કરવી5 of 6.
ખૂબ ભયભીત થઇને6 of 6.
શિખર સર કરવાં
માથે હાથ ફેરવવો
હાથ દેવો
સૂગ હોવી
મનના મેલા હોવું સહારો આપવો1 of 5.
કાળજી લેવી2 of 5.
ચીતરી ચડવી3 of 5.
ખરાબ દાનતના હોવું4 of 5.
સફળતા મેળવવી5 of 5.