512 આકાર અને ખૂણા
MCQ ક્વિઝ
ક્વિઝ રમો, પરિણામ જાણો...
//pankajsid34.blogspot.in
શરૂ કરો.
ખૂણાનું સચોટ માપ લેવા માટે તથા ખૂણા દોરવા માટે ઉપયોગી D આકારના કંપાસના સાધનનું નામ જણાવો.
પરિકર
કોણમાપક
ચેક રબર
કાટખૂણિયા
જવાબ ચકાસો.
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
કાટકોણનું બમણું માપ એટલે ?
90°
120°
190°
180°
જવાબ ચકાસો.
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
ચતુષ્કોણના ચારેય ખૂણાના માપનો સરવાળો કેટલો થાય ?
180°
90°
360°
320°
જવાબ ચકાસો.
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
કાટકોણનો અડધો ભાગ એટલે ?
30°
45°
90°
60°
જવાબ ચકાસો.
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
આપેલમાંથી ક્યા આકારમાં એક પણ ખૂણો હોતો નથી ?
વર્તુળ
અષ્ટકોણ
ત્રિકોણ
ચતુષ્કોણ
જવાબ ચકાસો.
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
ચાર બાજુઓથી બનતી બંધ આકૃતિને શું કહેવાય ?
પંચકોણ
અષ્ટકોણ
ચતુષ્કોણ
ત્રિકોણ
જવાબ ચકાસો.
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
એક લાકડીના 10 સરખા ટૂકડા કરવા માટે તેને કેટલી વખત કાપવી પડે ?
11 વખત
10 વખત
8 વખત
9 વખત
જવાબ ચકાસો.
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
રબર ટ્યુબ અને દિવાસળીમાંથી બનાવેલ આપેલા આકારમાંથી ક્યો આકાર આંગળીના ટેરવાંની મદદથી દબાવતા તેનો ખૂણો બદલાતો નથી ?
પંચકોણ
ત્રિકોણ
ચોરસ
ષટ્કોણ
જવાબ ચકાસો.
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
ત્રણ બાજુઓથી બનતી બંધ આકૃતિને શું કહે છે ?
સપ્તકોણ
ચતુષ્કોણ
ત્રિકોણ
ષટ્કોણ
જવાબ ચકાસો.
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
તમામ બાજુઓના માપ અને ખૂણાઓના માપ સમાન હોય, તેવા ચતુષ્કોણ ને શું કહે છે ?
ચોરસ
ત્રિકોણ
સમલંબ ચતુષ્કોણ
લંબચોરસ
જવાબ ચકાસો.
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
ત્રિકોણનો ઉપયોગ ક્યાં ક્યાં થાય છે ?
મિનારા
વીજળીના ઉંચા સ્તંભ
પુલ
આપેલ તમામ
જવાબ ચકાસો.
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
90° કરતાં મોટા માપનાં ખૂણાને શું કહે છે ?
ષટ્કોણ
લઘુકોણ
ગુરુકોણ
કાટકોણ
જવાબ ચકાસો.
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
કોઈ ખૂણો કાટખૂણો છે કે નહીં, તે નક્કી કરવા માટે કંપાસપેટીમાં આપવામાં આવેલ બે L જેવા સાધનોને શું કહે છે ?
કોણમાપક
વિભાજક
કાટખૂણિયા
પરિકર
જવાબ ચકાસો.
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
કાટખૂણાને(90°માપના ખૂણાને) ક્યા અંગ્રેજી મૂળાક્ષર દ્વારા દર્શાવી શકાય ?
C
S
A
L
જવાબ ચકાસો.
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
આપેલમાંથી કયો આકાર સૌથી વધુ મજબૂતાઈ ધરાવે છે ?
ચોરસ
અષ્ટકોણ
ત્રિકોણ
ષટ્કોણ
જવાબ ચકાસો.
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
આઠ બાજુઓ એકબીજાથી જોડાઈને કયા બંધ આકારની રચના કરે છે ?
ચતુષ્કોણ
સપ્તકોણ
અષ્ટકોણ
પંચકોણ
જવાબ ચકાસો.
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
90° નું માપ ધરાવતા ખૂણાને શું કહે છે ?
અષ્ટકોણ
કાટકોણ
ગુરુકોણ
લઘુકોણ
જવાબ ચકાસો.
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
આપેલમાંથી કયા સમયમાં ઘડિયાળના બંને કાંટાઓ(કલાક અને મિનિટ કાંટા) કાટકોણ બતાવે છે ?
7.00 AM
6.00 PM
3.00 PM
2.00 AM
જવાબ ચકાસો.
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
નાના બાળકો માટે કઈ લપસણીથી સરકવું સલામત છે ?
ઢાળમાં ઉપર ઓછો ખૂણો ધરાવતી લપસણી
નાના ઢાળવાળી ઊંચી લપસણી
મોટા ઢાળવાળી નીચી લપસણી
વચ્ચે તૂટી ગયેલી લપસણી
જવાબ ચકાસો.
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
ત્રણ બાજુઓથી બનતી આકૃતિમાં કેટલા ખૂણા હોય છે ?
5
2
3
4
જવાબ ચકાસો.
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
કઈ વસ્તુનો આકાર ચોરસ નથી ?
રૂમાલ
કેરમ બોર્ડ
ચેસ બોર્ડ
ગણિતનું પાઠ્યપુસ્તક