513 કેટલા ચોરસ ?
MCQ ક્વિઝ
ક્વિઝ રમો, પરિણામ જાણો...
//pankajsid34.blogspot.in
શરૂ કરો.
કોઈ એક ટેબલની ઉપરના લાકડાની કોરને મઢવા માટે કેટલી પટ્ટી જોઈશે, તે કેવી રીતે નક્કી કરશો ?
પરિમિતિ દ્વારા
ક્ષેત્રફળ દ્વારા
ઘનફળ દ્વારા
લંબાઈનો ઘન કરીને
જવાબ ચકાસો.
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
જેની પરિમિતિ 24 સેમી હોય, તેવા ચોરસનું ક્ષેત્રફળ કેટલુ થાય ?
25 ચો. સેમી
36 ચો. સેમી
16 ચો. સેમી
૩૦ ચો. સેમી
જવાબ ચકાસો.
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
પાંચ ચોરસ જોડાવાથી બનતા અલગ અલગ 12 આકારોને ગોઠવીને 12 × 5 સેમીના લંબચોરસ બનાવવાની કેટલી રીતો છે ?
2500 કરતા વધુ
1000 કરતાં વધુ
500 કરતા વધુ
2000 કરતા વધુ
જવાબ ચકાસો.
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
જેનું ક્ષેત્રફળ 49 સેમી હોય, તેવા ચોરસની પરિમિતિ કેટલી થાય ?
28 સેમી
36 સેમી
14 સેમી
48 સેમી
જવાબ ચકાસો.
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
કોઈપણ આકારની બધી બાજુઓના માપના સરવાળાને શું કહે છે ?
ત્રિમિતિ
ચતુર્મતિ
પરિમિતિ
ક્ષેત્રફળ
જવાબ ચકાસો.
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
પંચકોણની પરિમિતિ શોધવા માટે કેટલી બાજુઓના માપનો સરવાળો કરવો પડે ?
પાંચ
ત્રણ
આઠ
છ
જવાબ ચકાસો.
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
6 સેમી બાજુવાળા ચોરસની પરિમિતિ કેટલી થાય ?
24 સેમી
48 સેમી
18 સેમી
12 સેમી
જવાબ ચકાસો.
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
એક ગ્રાફપેપર પર પાંચ ચોરસ મળીને જુદા-જુદા કુલ કેટલા આકારો બનાવી શકાય ?
16
10
12
8
જવાબ ચકાસો.
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
5 સેમી બાજુવાળા ચોરસનું ક્ષેત્રફળ કેટલું થાય ?
25 સેમી
25 ચો. સેમી
30 ચો. સેમી
20 સેમી
જવાબ ચકાસો.
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
અષ્ટકોણની પરિમિતિ શોધવા માટે કેટલી બાજુઓના માપનો સરવાળો કરવો પડે ?
6
8
7
4
જવાબ ચકાસો.
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
હાથના પંજા જેવા અનિયમિત આકારનું ક્ષેત્રફળ શોધવા માટે પેપર પર રોકાયેલા અડધા ખાનાને કઈ રીતે ગણતરીમાં લેવાશે ?
તેને પોણું ચોરસ ગણવામાં આવશે.
તેને આખું ચોરસ ગણવામાં આવશે.
તેને અડધું ચોરસ ગણવામાં આવશે.
તેની ગણતરી કરવામાં આવશે નહીં.
જવાબ ચકાસો.
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
કોઈ પદાર્થે એક સપાટી પર રોકેલી જગ્યાના માપને શું કહે છે ?
પરિમિતિ
પહોળાઈ
ક્ષેત્રફળ
ત્રિમિતિ
જવાબ ચકાસો.
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
કોઈ એક ખેતરની ફરતે તારની વાડ કરવી છે, તો કેટલો તાર જોઈશે, તેની ગણતરી કઈ રીતે કરશો ?
ઊંચાઈનું માપન કરીને
ઘનફળ શોધીને
પરિમિતિ દ્વારા
ક્ષેત્રફળ દ્વારા
જવાબ ચકાસો.
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
ચોરસમાં કેટલી બાજુઓ હોય છે ?
3
7
4
5
જવાબ ચકાસો.
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
આપેલમાંથી કયા પ્રાણીના કાનનું ક્ષેત્રફળ વધુ થાય ?
વાંદરો
હાથી
માણસ
ઊંટ
જવાબ ચકાસો.
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
તમારી અને તમારા મિત્રના પગની છાપમાંથી કોના પગની છાપ મોટી છે, તે કઈ રીતે નક્કી કરશો ?
બંનેના પગની છાપની પરિમિતિ શોધીને
માત્ર અનુમાન કરીને
બંનેના પગની છાપનું ક્ષેત્રફળ શોધીને
બંનેના પગની છાપનું ઘનફળ શોધીને
જવાબ ચકાસો.
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
આપેલમાંથી કઈ વસ્તુનું ક્ષેત્રફળ વધારે થશે ?
તમારા એક પગની છાપ
તમારા એક હાથની છાપ
દસ રૂપિયાની નોટ
ફુલસ્કેપ ચોપડો
જવાબ ચકાસો.
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
ક્યા પ્રાણીની ચામડીમાં ઘણી જ ગડીઓ હોવાને લીધે, તેની ચામડીનું ક્ષેત્રફળ વધવાથી તેનું શરીર ઠંડું રહે છે ?
કૂતરો
ગેંડો
બિલાડી
હાથી
જવાબ ચકાસો.
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
હદની લંબાઈને શું કહે છે ?
ચૌસર