પ્રિન્સ ઓફ વેલ્સ મ્યિઝિયમ કયા શહેરમાં આવેલું છે?
હૈદરાબાદ
મુંબઇ
અમદાવાદ
લખનઉ
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
નાગાર્જુનસાગર યોજના કયા રાજ્યમાં આવેલી છે?
આંધ્ર પ્રદેશ
ગુજરાત
મહારાષ્ટ્ર
કેરલ
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
નવઘણ કૂવો ક્યાં આવેલો છે?
અમદાવાદ
પાટણ
જૂનાગઢ
સિદ્ધપુર
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
ભારત સરકારે રાષ્ટ્રીય સ્મારકોની જાળવણીનું કામ કોને સોપ્યું છે?
પ્રવાસ અને પર્યટન ખાતાને
પુરાતત્વ ખાતાને
પર્યાવરણ ખાતાને
શિક્ષણ ખાતાને
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
નાગાર્જુન સાગર યોજના કઇ નદી પર આવેલ છે?
કૃષ્ણા
કાવેરી
ગોદાવરી
તુંગભદ્રા
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
દેશની ઓળખને કોણ સ્પષ્ટ કરે છે?
વારસો
સંસદ
નદીઓ
તહેવારો
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
ઉદ્યોગોના ધુમાડાથી દૂધ જેવા શ્વેત સંગેમરમરના તજમહેલનો રંગ થયો છે?
લાલ
પીળો
ભૂરો
કાળો
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
એલ ડી ઇન્સ્ટિટ્યુટ ઑફ ઇન્ડોલોજી નામનું સંગ્રહાલય ક્યાં આવેલું છે?
અમદાવાદ
ગાંધીનગર
રાજકોટ
વડોદરા
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
ભમરીયો કૂવો ક્યાં આવેલો છે?
ગાંધીનગર
પાલીતાણા
મહેમદાવાદ
અમદાવાદ
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
વન્ય જીવોને લગતો કાયદો ક્યારથી અમલમાં આવ્યો?
ઇ સ 1902
ઇ સ 1972
ઇ સ 1992
ઇ સ 1962
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Previous question
Embed
View the embed code for this content.
Visit H5P.org to check out more cool content.