આપેલ પાકના નામને તેના પ્રકાર પ્રમાણે અલગ કરો
ડાંગર
ઘઉં
સોયાબીન
કપાસ
મકાઈ
વટાણા
રાઈ
ચણા
અળસી
મગફળી
પાક ઉત્પાદન માટે ખેતીની પ્રક્રીયા જમીનને તૈયાર કરવાથી શરૂ થઈ જાય છે.
આપેલ સાધનો માંથી ખેત ઉત્પાદન માટે જરૂરી હોય એવા સાધનોના નામ સિલેક્ટ કરો. (૦૫ માર્ક)
હળ , ચીપયો , ખરપીયો , કુહાડી , મોટર કાર, વાવણીયો , ખટારો, ટ્રેકટર , ટેલિવિઝન , ઢેકલી , રેંટિયો,
આપેલ ખાલી જગ્યયામાં આપેલ જવાબો માંથી સાચો જવાબ મૂકીને ખાલીજગ્યા પૂરો. ................. Nikunj Savani