પ્રકાશની કઇ ધટના દ્વારા શ્વેત પ્રકાશનુ સાત ધટક રંગોમા વિભાજન થાય છે ?
પરાવર્તન
વિભાજન
વ્યતિકરણ
વક્રિભવન
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
પ્રિઝમ વડે થતા શ્વેત પ્રકાશના વિભાજનમા ક્યા રંગનો પ્રકાશ સૌથી વધુ વિચલન પામે છે ?
લીલો
જાંબલી
લાલ
વાદળી
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
નીચેનામાંથી ક્યા રંગો પ્રાથમિક રંગો છે ?
લાલ , લીલો , વાદળી
પીળો , લીલો , વાદળી
લાલ , લીલો , જાંબલી
લાલ , વાદળી , પીળો
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
નીચેનામાંથી ક્યા પ્રાથમિક વર્ણકો છે ?
મરુન , પીળો અને મોરપીંછ
પીળો , લીલો અને મરુન
વાદળી , લીલો અને જાંબલી
લાલ , લીલો અને પીળો
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
મનુષ્યની આંખમા વસ્તુનુ પ્રતિબિંબ ...... પર રચાય છે.
કનીનિકા
કીકી
નેત્રપટલ
ડોળો
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
વાદળી રંગનો પૂરક રંગ ક્યો છે ?
મરુન
લીલો
પીળો
લાલ
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
વાદળી અને લાલ રંગનુ મિશ્રણ કરવાથી ક્યો રંગ ઉત્પન્ન થાય છે ?
મરુન
લીલો
પીળો
મોરપીંછ
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
....... ની ક્રિયાશીલત્તાને લીધે આંખના લેન્સની કેન્દ્રલંબાઇમા ફેરફાર થઇ શકે છે.
કીકી
કનીનિકા
સિલિયરી સ્નાયુઓ
નેત્રપટલ
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
જ્યારે વાદળી રંગના વર્ણક પર શ્વેત પ્રકાશ આપાત કરવામા આવે ત્યારે ક્યા રંગોનુ પરાવર્તન થાય છે ?
પીળો , લીલો , વાદળી
જાંબલી , લીલો , વાદળી
પીળો , નારંગી , લીલો
જાંબલી , પીળો , લીલો
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
પ્રેસ બાયોપીઆ તરીકે ઓળખાતી આંખની દ્રષ્ટિની ખામીનુ નિવારણ કરવા ..... લેન્સનો ઉપયોગ કરવામા આવે છે.
કોન્ટેક્ટ
બહિર્ગોળ
બાયફોકલ
અંતર્ગોળ
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
મેઘધનુષ્યની રચનામા પ્રકાશની કઇ ઘટના ભાગ ભજવતી નથી ?
વિભાજન
પરાવર્તન
વક્રીભવન
શોષણ
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
નીચેનામાંથી ક્યા કિસ્સા માટે પ્રકાશનુ પુર્ણ આંતરિક પરાવર્તન શક્ય બને છે ?
આપાતકોણ , ક્રાંતિકોણ જેટલો હોય
આપાતકોણ , ક્રાંતિકોણ કરતા નાનો હોય
આપાતકોણ , વક્રીભૂતકોણ જેટલો હોય
આપાતકોણ , ક્રાંતિકોણ કરતા મોટો હોય
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
લઘુદ્રષ્ટિ ખામી ધરાવતી વ્યક્તિની આંખમા પ્રતિબંબ ક્યા રચાય છે ?
નેત્રપટલ પર
નેત્રપટલની આગળના વિસ્તારમા
કીકી પર
નેત્રપટલ ની પાછળના વિસ્તારમા
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
તારાઓનુ ટમટમતુ દેખાવા માટે કઇ પ્રકાશીય ઘટના જવાબદાર છે ?
વાતાવરણીય પરાવર્તન
વાતવરણીય વક્રીભવન
પૂર્ણ આંતરિક પરાવર્તન
પરાવર્તન
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
પ્રકાશની કઇ ઘટનાને લીધે ટિંડલ અસર ઉદભવે છે?
વક્રીભવન
પરાવર્તન
પ્રકીર્ણન
વિભાજન
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
સાચા સુર્યાસ્ત અને દેખીતા સુર્યાસ્ત વચ્ચે સમયનો તફાવત કેટલો છે ?
2 min
20 s
20 min
2 s
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
વાતાવરણને લીધે ક્યા રંગના પ્રકાશનુ સૌથી વધારે પ્રકીર્ણન થાય છે?
વાદળી
લાલ
લીલા
પીળા
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
પ્રિઝમમા ક્યા રંગના પ્રકાશનો વેગ સૌથી ઓછો હોય છે ?
જાંબલી
વાદળી
લીલા
લાલ
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
અત્યંત દૂર રહેલી વસ્તુ પર જ્યારે આંખને ફોકસ કરવામા આવે છે , ત્યારે નેત્રમણિની કેન્દ્રલંબાઇ .......
તેના મહતમ મૂલ્ય કરતા અડધી હોય છે
મહતમ હોય છે
લઘુતમ હોય છે
તેના ન્યુનતમ મૂલ્ય કરતા અડધી હોય છે
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
પ્રિઝમને કુલ કેટલી સપાટી હોય છે ?
4
5
6
3
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
પ્રિઝમમાંથી પસાર થતુ પ્રકાશનુ કિરણ કેટલી વખત વાંકુ વળે છે ?
બે વખત
ત્રણ વખત
એક વખત
આપેલી પૈકી એક પણ નહી
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
વહેલો સુર્યોદય અને મોડો સુર્યોદય નીચેનામાંથી કઇ ઘટના વડે સમજાવી શકાય છે?
પ્રકાશનુ પ્રકીર્ણન
ટિંડલ અસર
પ્રકાશનુ વિભાજન
વાતાવરણીય વક્રીભવન
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
માનવઆંખ નજીકની અને દૂરની વસ્તુઓને ત્વરિત સ્પષ્ટ રીતે ફોકસ કરી શકે તેને શુ કહે છે ?
પ્રેસ બાયોપીયા
હાઇપરમેટ્રોપીઆ
આંખની સમાવેશ ક્ષમતા
માયોપીયા
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
દરિયાના અન્દર ખૂબ ઉંડાઇએ પાણી બ્લ્યુ રંગનુ દેખાય છે , તેનુ કારણ .....
પ્રકાશનુ પ્રકીર્ણન થાય છે
દરિયા દ્વારા પ્રકાશનુ શોષણ થાય છે
દરિયાના પાણીમા કેટલીક વનસ્પતિની હાજરી હોય છે
આકાશનુ પાણીમા પ્રતિબિંબ રચાય છે
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
ઠંડા પ્રદેશમા વહાણો વાતાવરણમા અધવચ્ચે તરતા હોય તેવો ભાસ થાય છે. આ ઘટનાને ......... કહેવાય છે.
મરીચિકા
વક્રીભવન
લૂમિંગ
વિભાજન
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
ચન્દ્રની સપાટીની ઉપર મેઘધનુષ્ય .......
ક્યારેક જોવા મળે છે
બે પ્રકારના હોય છે
ક્યારેય રચાતુ નથી
ઉલટા રંગ સાથે જોવા મળે છે
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
મરીચિકાની ઘટના માટે કઇ પ્રકાશીય ઘટના / ઘટનાઓ જવાબદાર છે ?
વક્રીભવન અને પૂર્ણ આંતરિક પરાવર્તન
માત્ર વક્રીભવન
માત્ર પરાવર્તન
માત્ર પૂર્ણ આંતરિક પરાવર્તન
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
પ્રિઝમથી મળતા વર્ણપટમા ક્યા રંગના પ્રકાશનુ વિચલન સૌથી ઓછુ થાય છે ?
વાદળી
જાંબલી
લાલ
પીળો
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
જે બે રંગોનુ મિશ્રણ કરવાથી શ્વેત રંગ મળે તે રંગોને શુ કહે છે ?
સન્મિશ્રિત રંગો
પૂરક રંગો
પ્રાથમિક રંગો
યૌગિક રંગો
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
નીચેનામાંથી ક્યા બે રંગો પૂરક રંગો છે ?
લાલ અને લીલો
પીળો અને લાલ
લાલ અને મોરપીંછ
લાલ અને મરુન
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
લાલ રંગનો પૂરક રંગ ક્યો છે ?
મોરપીંછ
પીળો
મરુન
લીલો
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
વાદળી અને પીળા વર્ણક પરથી પરાવર્તિત થતા રંગોમા ક્યો રંગ સામાન્ય હોય છે ?
જાંબલી
પીળો
વાદળી
લીલો
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
લઘુદ્રષ્ટિની ખામી ધરાવતી વ્યક્તિ ક્યા લેન્સના ચશ્મા પહેરે છે ?
બાયફોકલ લેન્સ
નળાકારીય લેન્સ
બહિર્ગોળ લેન્સ
અંતર્ગોળ લેન્સ
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Next question
Previous question
ગુરુદ્રષ્ટિની ખામી ધરાવતી વ્યકતિની આંખમા દૂરની વસ્તુનુ પ્રતિબિંબ ક્યા રચાય છે ?
રેટિનાની આગળ
રેટિનાની પાછળ
કીકી પર
રેટિના પર
Check
Check the answers. The responses will be marked as correct, incorrect, or unanswered.
Previous question
Embed
View the embed code for this content.
Visit H5P.org to check out more cool content.