વિજ્ઞાન
ધોરણ 7
પ્રકરણ 1 : વનસ્પતિમાં પોષણ
MCQ ક્વિઝ
Presented by http://mathssciencecorner.blogspot.com/
નીચેના માંથી કયું વિધાન સાચું છે?
(i) તમામ લીલી વનસ્પતિઓ પોતાનો ખોરાક જાતે બનાવે છે.
(ii) મોટા ભાગના પ્રાણીઓ સ્વાવલંબી હોય છે.
(iii) પ્રકાશ સંશ્લેષણ માટે કાર્બન ડાયોક્સાઈડ જરૂરી નથી.
(iv) સંશ્લેષણ દરમિયાન ઓક્સિજન વાયુ મુક્ત થાય છે.
નીચેના માંથી સાચો વિકલ્પ પસંદ કરો. નીચેના માંથી સાચો વિકલ્પ પસંદ કરો